શોધખોળ કરો
Kiara Advani Spotteds: નો મેકઅપ લૂકમાં એરપોર્ટ પર સ્પોટ થઇ કિયારા આડવાણી, આ અંદાજમાં આપ્યાં પોઝ, જુઓ તસવીરો
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે અદભૂત દેખાતી હતી.

કિયારા અડવાણી
1/8

Kiara Advani Spotteds: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે અદભૂત દેખાતી હતી.
2/8

કિયારા અડવાણી રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે કેઝ્યુઅલ લુકમાં અદભૂત દેખાતી હતી
3/8

અભિનેત્રીએ સ્લીપલેસ ટોપ પહેર્યું હતું અને તેની સાથએ ટ્રાઉઝર પેર કર્યું હતું.
4/8

એરપોર્ટ પર કિયારા આડવાણી નો મેકઅપ લૂકમાં પણ બેહદ ખૂબૂસૂરત દેખાતી હતી.
5/8

કિયારા આડવાણીએ પૈપરાજીની સામે સ્માઇલ સાથે આગવા અંદાજમાં પોઝ આપ્યા હતા.
6/8

કિયારાએ તાજેતરમાં જ તેમની અમકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કથાનું શૂટિંગ પૂર્ણ કર્યું
7/8

આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ પહેલા બંને સ્ટાર્સ 'ભૂલ ભુલૈયા 2'માં સાથે કામ કરી ચૂક્યા છે
8/8

કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની આ ફિલ્મ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.
Published at : 01 May 2023 08:27 AM (IST)
આગળ જુઓ
Advertisement