શોધખોળ કરો
Kriti Sanon Photo: વારાણસીના ઘાટ પર કૃતિ સેનન અને રણવીર સિંહનો શાહીનો અંદાજ
Kriti Sanon Photo: વારાણસીના નમો ઘાટ પર ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શનને રેમ્પ અપ કરનારી ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે.

કૃતિ સેનન અને રણવીર સિંહ
1/7

Kriti Sanon Photo: વારાણસીના નમો ઘાટ પર ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શનને રેમ્પ અપ કરનારી ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તેની સાથે રણવીર સિંહ પણ જોઈ શકાય છે.
2/7

14 એપ્રિલે યોજાયેલા આ શોમાં બંને કલાકારોએ પરંપરાગત પોશાક પહેરીને ભારતીય કારીગરીની ઉજવણી કરી હતી.
3/7

શોની ઝલક આપતાં કૃતિએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. ફોટામાં, 'બરેલી કી બરફી' અભિનેત્રી લાલ લહેંગામાં જોઈ શકાય છે.
4/7

અભિનેત્રી જ્યારે પણ તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે.
5/7

બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.
6/7

એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે.
7/7

(All Photo Instagram)
Published at : 18 Apr 2024 10:25 PM (IST)
આગળ જુઓ
Advertisement