શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો બ્લેક બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો બ્લેક બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
![Malaika Arora : એક્ટ્રેસ મલાઈકા અરોરાનો બ્લેક બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/9fbca72300d99fce9519beb5c7861b60167993837038578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરા
1/8
![બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો બ્લેક બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો બ્લેક બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
2/8
![બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ એક ઈવેન્ટમાં પહોંચી હતી. ચાહકો તેનો આ લૂક જોઈ દંગ રહી ગયા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ એક ઈવેન્ટમાં પહોંચી હતી. ચાહકો તેનો આ લૂક જોઈ દંગ રહી ગયા હતા.
3/8
![મલાઈકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. મલાઈકાનો આ કાતિલ લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મલાઈકા અરોરા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. મલાઈકાનો આ કાતિલ લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
4/8
![મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/329c6e37dfb5ad22bfc33d2967bd11b6a6edc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.
5/8
![મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/5fa0cc8c5772aea84f27a337b2985e6e74152.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
6/8
![મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/3abca160533562f8fcd0b1d6111a345b7007a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.
7/8
![બ્લેક બોડીકોન ડ્રેસમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ચાહકો પણ મલાઈકાના આ અંદાજને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/dd113a99e12141eecca1ba46394abab45d036.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક બોડીકોન ડ્રેસમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ચાહકો પણ મલાઈકાના આ અંદાજને લાઈક કરી રહ્યા છે.
8/8
![(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/b99c72a09342681b9b490b834ef16bb1b7d63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Mar 2023 11:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)