ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ટીવીની દુનિયામાં આવનાર એક્ટ્રેસ મોનાલિસા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ઘણી ચર્ચામાં રહે છે.
2/5
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેના સિઝલિંગ ફોટોથી લઈને વીડિયો સુધી તે ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. મોનાલિસાના ડાન્સ વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
3/5
તાજેતરમાં, અભિનેત્રીએ બ્લેક શોર્ટ વન-પીસ ડ્રેસમાં તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે અદ્ભુત લુક બતાવતી જોવા મળી રહી છે.
4/5
ફોટામાં જોવા મળી રહ્યું છે કે અભિનેત્રીએ બ્લેક કલરનો ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તે સોફા પાસે ઉભા રહીને પોઝ આપી રહી છે.