શોધખોળ કરો

Pics: પોતાના આ ક્યૂટ પાર્ટનર સાથે વેકેશન પર છે Shehnaaz Gill, ક્યારેક ઝરણાં પાસે તો ક્યારેક વૃક્ષ પર બેસેલી દેખાઇ

Shehnaaz Gill Pics: શહનાઝ ગિલ પોતાની માસૂમિયત અને ચુલબુલા અંદાજથી દરેકનુ દિલ જીતી લે છે. તાજેતરમાં જ તેને કેટલીક તસવીરો શેર કરી છે,

પ્રતિકાત્મક તસવીર

1/9
Shehnaaz Gill Pics: શહનાઝ ગિલ પોતાની માસૂમિયત અને ચુલબુલા અંદાજથી દરેકનુ દિલ જીતી લે છે. તાજેતરમાં જ તેને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુદ સાથે સમય વિતાવતી દેખાઇ રહી છે.

2/9
શહનાઝ ગિલ પોતાની સિમ્પલ અને ક્યૂટ આદતો માટે ફેન્સની વચ્ચે જાણીતી છે. અવાર નવાર તેની નવી તસવીરો અને વીડિયો સામતા રહે છે. તેનો સ્વભાવ કંઇક એવો છે કે તેની પાસે કોઇ હોય કે ના હોય, તે ખુદમાં ખુશ રહેવાનુ જાણે છે. તેની આવી જ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જ્યાં તે પોતાનો 'મી ટાઇમ' એન્જૉય કરી રહી છે.

3/9
શહનાઝ ગિલ (Shehnaaz Gill) એ કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આમાં તે ઘરેથી દુર ક્યાંક વેકેશન પર દેખાઇ રહી છે.

4/9
જોકે, આ વેકેશન પર તેની સાથે એક ક્યૂટ પાર્ટનર પણ છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે, એક્ટ્રેસ ઝરણાંના કિનારે બેસેલી છે, અને તેની પાસે એક પાલતુ કુતરુ પણ દેખાઇ રહ્યું છે. તે તેને પ્રેમથી નીહાળી રહી છે.

5/9
બીજી તસવીરમાં પણ તેનો અંદાજ ખાસ છે, શહનાઝ ગિલ એક ઝાડ પર બેસેલી છે, અને હરિયાણીને નીહાળીને તેનો આનંદ લેતી દેખાઇ રહી છે.

6/9
આ દરમિયાન શહનાઝ ગિલ બ્લેક ટી-શર્ટ અને શૉર્ટ્સમાં કેજ્યૂઅલ અંદાજમાં છે. તેની સાથે તેને વ્હાઇટ સ્નીકર્સ પણ કેરી કર્યા છે.

7/9
તસવીરમાં શહનાઝ ગિલ ઝાડ પર બેસેની કોઇ વિચારમાં ડુબેલી દેખાઇ રહી છે. તેની આ તસવીર ફેન્સને ખુબ પસંદ આવી છે, લોકો કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

8/9
શહનાઝ ગિલની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. તાજેતરમાં જ બૉલીવુડ સ્ટાર્સના ઘરે થયેલી પાર્ટીમાં તે સામેલ થઇ હતી.

9/9
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ શહનાઝ ગિલ જલદી સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઇ, કિસી કી જાન'થી પોતાનુ બૉલીવુડ ડેબ્યૂ કરવાની છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget