શોધખોળ કરો
Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરના સાડી લુકે દિવાળી પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ
Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

ભૂમિ પેડનેકર
1/6

Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
2/6

એક્ટ્રેસ ભૂમિનો સાડી લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3/6

ભૂમિ પેડનેકરના ચાહકો તેના બોલ્ડ અને હોટ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
4/6

એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને પણ એક્ટ્રેસની તસવીરો પસંદ આવી છે.
5/6

બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.
6/6

બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે.
Published at : 12 Nov 2023 10:43 PM (IST)
આગળ જુઓ
Advertisement