શોધખોળ કરો
પત્ની નતાશા સાથે આ લક્ઝૂરિયસ ઘરમાં રહે છે વરુણ ધવન, ક્યાં છે ને ક્યારે ખરીદ્યુ હતુ આ આલિશાન ઘર, તસવીરોમાં જુઓ ઘરની ઝલક....
વરુણ અને નતાશા
1/9

મુંબઇઃ થોડાક સમય પહેલા પોતાના બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કરનારો બૉલીવુડ એક્ટર વરુણ ધવન આજકાલ પોતાની મેરિડ લાઇફને જબરદસ્ત રીતે એન્જૉય કરી રહ્યો છે. વરુણે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે. વરુણ-નતાશા મુંબઇના જુહુમાં આવેલા એક આલિશાન ઘરમાં રહે છે. આ ઘરને વરુણ-નતાશા બન્નેની પસંદને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવ્યુ છે, જુઓ ઘરની સુંદર અને લક્ઝરિયસ તસવીરો....
2/9

વરુણના આ ઘરમાં કેટલાય આલિશાન બેડરૂમની સાથે સાથે તમામ લગ્ઝરી સુવિધાઓ અવેલેબલ છે. રિપોર્ટનુ માનીએ તો વરુણે આ ઘર વર્ષ 2017માં ખરીદ્યુ હતુ.
Published at : 19 Mar 2021 10:03 AM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















