શોધખોળ કરો

મોહક સ્માઈલ અને અનારકલી સૂટમાં Kriti Sanonની તસવીરો થઈ વાયરલ, જુઓ ફોટા

Kriti Sanon looking very beautiful: 'પરમસુંદરી' ક્રિતિ સેનનની હાલમાં જ કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આ તસવીરોએ સૌ કોઈનું મન મોહી લીધું છે.

Kriti Sanon

1/4
આદિપુરુષ ફિલ્મના પ્રમોશન દરમિયાન ક્રિતિ સેનને ફરી એકવાર પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હકીકતમાં અભિનેત્રીએ અનારકલી કુર્તી સાથે 'રામ દરબાર' છપાયેલો સ્ટાઇલિશ દુપટ્ટો કેરી કર્યો છે.

2/4
બોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનનની આગામી ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ છે. આદિપુરુષમાં મા સીતાનું પાત્ર ભજવી રહેલી ક્રિતિ સેનન તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળી હતી.

3/4
ઇવેન્ટ દરમિયાન ક્રિતિ સેનને સુંદર દુપટ્ટાની સાથે સાદા બેજ રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો. ક્રિતિ સેનને જે સ્ટાઇલિશ દુપટ્ટો કેરી કર્યો હતો,. તેના પર  'રામ દરબાર' છપાયેલું હતું.

4/4
એક્ટ્રેસ ક્રિતિ સેનનનો આ સિમ્પલ લૂક જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા અને તેના લુકએ બધાનું દિલ મોહી લીધું હતું. અનારકલી સૂટની સાથે ક્રિતિ સેનને મેચિંગ ગોલ્ડન જ્વેલરી પણ પહેરી હતી .

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget