શોધખોળ કરો
Rhea Chakraborty Photo: બ્લેક આઉટફીટમાં ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી રિયા ચક્રવર્તી
Rhea Chakraborty Photo: રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

રિયા ચક્રવર્તી
1/6

Rhea Chakraborty Photo: રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
2/6

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ કોઈ બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે.
3/6

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે.
4/6

તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ઘણા વર્ષોથી અફેરમાં હતી.
5/6

સુશાંતના મૃત્યુ બાદ રિયાએ ઘણી લાઇમલાઇટ મેળવી હતી. તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.
6/6

હાલમાં રિયાએ કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Published at : 06 Jan 2024 11:40 PM (IST)
આગળ જુઓ
Advertisement