બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. તે બોલિવૂડમાં નથી પરંતુ તેણી સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે.
2/8
મીરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે. મીરાની તસવીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
3/8
મીરાએ લંડનથી ફોટા શેર કર્યા છે જેમાં તેનો ગ્લોઈંગ લુક જોવા મળી રહ્યો છે. આ ફોટામાં માત્ર મીરાનો ચહેરો જ દેખાઈ રહ્યો છે, જેના પર સૂર્યના કિરણો પડી રહ્યા છે.
4/8
આ ફોટોઝમાં મીરા સફેદ કલરના હાઈનેકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે
5/8
મીરા હાલમાં પરિવાર સાથે લંડનમાં વેકેશન માણી રહી છે.
6/8
આ પહેલા પણ લંડનથી મીરાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે બાથરોબ પહેરેલી જોવા મળી રહી છે તો ક્યાંક તે શોર્ટ્સમાં શાનદાર લુકમાં જોવા મળી રહી છે.
7/8
ફિગર અને હેલ્થ જાળવી રાખવા માટે મીરા યોગા કરે છે અને હેલ્ધી વસ્તુઓ ખાય છે.
8/8
મીરા અવારનવાર પોતાના બ્યુટી સિક્રેટ્સ પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. (ઇન્સ્ટાગ્રામ)