શોધખોળ કરો
'પઠાણ' ના સેટ પરથી શાહરુખ ખાનની તસવીરો થઈ વાઈરલ, લાંબા વાળમાં કિંગ ખાનનો જોવા મળ્યો અનોખો અંદાજ
શાહરૂખ ખાનની તસવીરો વાઈરલ
1/6

કિંગ ખાન શાહરૂખ ખાન હાલમાં તેની કમબેક ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે.
2/6

શાહરૂખ ખાન આ ફિલ્મનું શૂટિંગ સ્પેનમાં કરી રહ્યો છે.
3/6

શાહરૂખની ફિલ્મના સેટ પરથી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.
4/6

શાહરૂખ ખાન સ્પેનમાં પઠાણના શૂટિંગ દરમિયાન તેના ફેન્સને મળ્યો હતો
5/6

તસવીરમાં શાહરૂખ લાંબા વાળ ફ્લોન્ટ કરતો જોવા મળે છે
6/6

શાહરૂખ ખાને પઠાણ માટે ટ્રાન્સફોર્મેશન કર્યું છે
Published at : 30 Mar 2022 07:04 PM (IST)
આગળ જુઓ
Advertisement