શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surbhi Chandna Wedding: પ્રી વેડિંગ શૂટમાં પતિ સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી સુરભી ચંદના, જુઓ તસવીરો
Surbhi Chandna Wedding: પ્રી વેડિંગ શૂટમાં પતિ સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી સુરભી ચંદના, જુઓ તસવીરો
![Surbhi Chandna Wedding: પ્રી વેડિંગ શૂટમાં પતિ સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી સુરભી ચંદના, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/cb6871b1a87e4a934a56152ad818b666170689123483778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરભી ચંદના
1/8
![ટીવીના પોપ્યુલર શો 'ઈશ્કબાઝ'ની એક્ટ્રેસ સુરભી ચંદના 1 અને 2 માર્ચે જયપુરમાં ભવ્ય લગ્ન કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/8c96cfbf013808f179ab173a94ff8aa8f5170.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવીના પોપ્યુલર શો 'ઈશ્કબાઝ'ની એક્ટ્રેસ સુરભી ચંદના 1 અને 2 માર્ચે જયપુરમાં ભવ્ય લગ્ન કરશે.
2/8
![અભિનેત્રી હવે કરણ શર્મા સાથેના તેના 13 વર્ષ જૂના સંબંધોને લગ્નમાં બદલશે. લગ્ન પહેલા આ કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/06c91eb5c00bec15a14ceda929a80a0472bb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી હવે કરણ શર્મા સાથેના તેના 13 વર્ષ જૂના સંબંધોને લગ્નમાં બદલશે. લગ્ન પહેલા આ કપલે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.
3/8
![આ ફોટોશૂટમાં બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ સફેદ ડીપનેક ગાઉન પહેર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/187dcef396dda2904e43f90be4d505972cd6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોશૂટમાં બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ સફેદ ડીપનેક ગાઉન પહેર્યું હતું.
4/8
![જ્યારે તેના ભાવિ પતિ એટલે કે કરણે સફેદ પઠાણી કુર્તા અને સલવાર સાથે બ્લેઝર પહેર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/2cf44a0adc619f453d7ea18a987b2b4e8b658.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે તેના ભાવિ પતિ એટલે કે કરણે સફેદ પઠાણી કુર્તા અને સલવાર સાથે બ્લેઝર પહેર્યું છે.
5/8
![આ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ પણ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/e19862dd817298b4149893b6c5928a97b7b87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રી-વેડિંગ ફોટોશૂટમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ પણ જોવા મળે છે.
6/8
![તમને જણાવી દઈએ કે લગ્નના સમાચારો સિવાય સુરભી એક વિવાદમાં પણ ફસાયેલી છે. તાજેતરમાં એક ડિઝાઈનરે તેના પર લગ્ન માટે ફ્રીમાં વેડિંગ આઉટફિટ માંગવાનો આરોપ મૂક્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/ccb9fae8086587f9bcf184110f865acae7c5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે લગ્નના સમાચારો સિવાય સુરભી એક વિવાદમાં પણ ફસાયેલી છે. તાજેતરમાં એક ડિઝાઈનરે તેના પર લગ્ન માટે ફ્રીમાં વેડિંગ આઉટફિટ માંગવાનો આરોપ મૂક્યો હતો.
7/8
![પ્રિ વેડિંગ ફોટોશૂટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/675da45c6a221d917ab1debf0a0d1098f41cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિ વેડિંગ ફોટોશૂટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
8/8
![(તમામ તસવીરો સુરભી ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/c6e1a840f3398e26b2ea288d73aa1e14b2ea9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો સુરભી ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Feb 2024 10:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)