શોધખોળ કરો

Tiger 3: સલમાન ખાને બનાવ્યો મોટો રેકોર્ડ, 'ટાઇગર-3' બની એક્ટરની 100 કરોડ રૂપિયા કમાનારી 17મી ફિલ્મ

ટાઈગર 3 ની સફળતા બાદ સલમાન ખાનની ખુશી સાતમા આસમાને છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેતાએ આ ફિલ્મ સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફોટોઃ ટ્વિટર

1/7

2/7
સલમાન ખાન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. બે દિવસમાં 'ટાઈગર 3'એ 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મે ચાર દિવસમાં 169.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ આ બ્લોકબસ્ટર કમાણી સાથે સલમાને આ ફિલ્મ દ્વારા એક નવો ઈતિહાસ રચ્યો છે.

3/7
સલમાન ખાનની 'ટાઈગર 3' તેના કરિયરની 17મી ફિલ્મ બની છે. જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. ઇન્ડસ્ટ્રીમાં સલમાન એકમાત્ર એવો અભિનેતા છે જેની 17 ફિલ્મોએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4/7
'ટાઈગર 3' પહેલા સલમાન ખાનની ફિલ્મો દબંગ - 138.88 કરોડ, રેડી - 119.78 કરોડ, બોડીગાર્ડ - 148.86 કરોડ, એક થા ટાઈગર - 198.78 કરોડ, દબંગ 2 - 155 કરોડ, જય હો - 116 કરોડ – કિક-231.85, બજરંગી ભાઈજાન -320.34 કરોડ, પ્રેમ રતન ધન પાયો – 210.16 કરોડ, સુલતાન – 300.45 કરોડ, ટ્યુબલાઇટ – 119.26 કરોડની કમાણી કરી હતી.

5/7
આ સિવાય ટાઈગર ઝિંદા હૈ - 339.16 કરોડ, રેસ 3 - 166.40 કરોડ, ભારત - 211.07 કરોડ, દબંગ 3 - 146.40 કરોડ, કિસી કા ભાઈ કિસી કી જાન - 110.53 કરોડ અને ટાઇગર 3 એ ચાર દિવસમાં 165 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

6/7
નોંધનીય છે કે 100 કરોડની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં એક્ટર અક્ષય કુમારનું નામ બીજા નંબર પર સામેલ છે. અત્યાર સુધીમાં અક્ષયની 16 ફિલ્મો એવી છે જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

7/7
'ટાઈગર 3'ની વાત કરીએ તો આ ફિલ્મમાં દર્શકો ફરી એકવાર સલમાન ખાન અને કેટરિના કૈફને શાનદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. ઈમરાન હાશ્મી પણ આ ફિલ્મમાં પણ મોટી ભૂમિકામાં છે.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા

Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી

Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાત પોલીસનું 'દીવ દર્શન' !
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં મોરચાબંધી?
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનો તોડ શું?
Jamnagar News: પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા ચર્ચામાં! RTIમાં થયો મોટો ખુલાસો
Gopal Italia Vs Lalit Vasoya: લલિત વસોયાએ ફટકારેલી નોટિસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
BJP State President Election 2025: ભાજપે 6 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Monsoon Update: ભારે પવન અને ગાજવીજ સાથે આગામી 6 દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
Gold Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ 
થાઈલેન્ડના PM શિનાવાત્રાને કોર્ટે કર્યા સસ્પેન્ડ, ફોનમાં વાતચીત વખતે આર્મી ચીફની કરી હતી ટિકા 

Baba Vanga ની 2025 ની ડરામણી ભવિષ્યવાણી! જૂલાઈમાં તબાહીના સંકેત ? જાણો શું થશે ?

સરકારે  1.07 લાખ કરોડની ELI યોજનાને આપી મંજૂરી, 3.5 કરોડ નોકરીનું લક્ષ્ય

Gandhinagar: નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકતા બે લોકોના મોત, બે લોકો ગુમ હોવાની આશંકા

Embed widget