શોધખોળ કરો
Varun Dhawan Birthday: બાળપણથી નતાશાના પ્રેમમાં પડેલ વરુણ ધવન 4 વખત રિજેક્ટ થયો હતો, જાણો લવ સ્ટોરી
વરુણ અને નતાશા
1/7

બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વરુણે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને કહ્યું કે તેનો જન્મદિવસ ખાસ છે કારણ કે તે વર્કિંગ બર્થ ડે છે.
2/7

આજે વરુણના જન્મદિવસ પર અમે તમને તેમની લવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ. વરુણ ધવને 24 જાન્યુઆરી 2021ના રોજ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરુણ લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી નતાશાને ડેટ કરતો હતો.
Published at : 24 Apr 2022 05:24 PM (IST)
આગળ જુઓ





















