શોધખોળ કરો
દસવીં, ગુલ્લક 3 અને અભય 3 સહિત આ ફિલ્મો અને વેબ સીરીઝ એપ્રિલની શરુઆતમાં રિલીઝ થશે
દસવીં અને ગુલ્લક 3
1/7

અભિષેક બચ્ચનની ફિલ્મ "દસવીં" ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 7 એપ્રિલથી સ્ટ્રીમ થશે.
2/7

ધ લાસ્ટ બસ એક સાઈ-ફાઈ અને એક્શન વેબ સીરીઝ છે. આ સીરીઝ નેટફ્લિક્સ પર 1 એપ્રિલથી સ્ટ્રીમ થશે.
3/7

સસ્પેંસ અને થ્રિલથી ભરપૂર કુણાલ ખેમૂની વેબ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 વર 8 એપ્રિલથી સ્ટ્રીમ થશે.
4/7

કૌન પ્રવીન તાંબે નામની આ બાયોપિક ફિલ્મમાં શ્રેયસ તલપડે ક્રિકેટરની ભૂમિકામાં દેખાશે. 1 એપ્રિલથી આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે
5/7

ગુલ્લક વેબ સીરીઝની ત્રીજી સીઝન ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર 7 એપ્રિલે રિલીઝ થશે.
6/7

ક્રાઈમ અને કૉમેડીથી ભરપુર ધ આઉટલોજ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 1 એપ્રિલથી સ્ટ્રીમ થશે.
7/7

બેટર નેટ ધેન એવર ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર 1 એપ્રિલથી રિલીઝ થશે.
Published at : 29 Mar 2022 10:44 AM (IST)
આગળ જુઓ
Advertisement





















