શોધખોળ કરો
Photos: માલદિવમાં સમુદ્ર કિનારે હિના ખાને આપ્યા એવા બોલ્ડ પોઝ કે મિનિટોમાં જ વાયરલ થઈ તસવીરો

હિના ખાન
1/7

જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ હિના ખાને ફરી એકવાર ઈન્ટરનેટ પર પોતાના બોલ્ડ ફોટાથી ભારે ચર્ચા જગાવી છે. તેણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્વિમ શૂટમાં ખૂબજ હોટ તસવીરો શેર કરી છે. (Photo-instagram-Hina khan)
2/7

તેનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. હિના હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. (Photo-instagram-Hina khan)
3/7

તસવીરોમાં હિના માલદીવમાં સમુદ્ર કિનારે હોટ પોઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરો પર ફેન્સ ખૂબ કમેન્ટ અને લાઈક્સ કરી રહ્યાં છે. (Photo-instagram-Hina khan)
4/7

હિનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (Photo-instagram-Hina khan)
5/7

હિના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક બાદ એક અનેક તસવીરો શેર કરી છે. (Photo-instagram-Hina khan)
6/7

હિના ખાન આ ફોટોમાં હોટ પોઝ આપતી નજર આવી રહી છે. તેને આ બોલ્ડ અંદાજ ફેન્સને પણ આકર્ષિત કરી રહ્યો છે. (Photo-instagram-Hina khan)
7/7

આ પહેલા પણ તાજેતરમાં જ હિનાએ બોલ્ડ તસવીરો શેર કરી હતી. (Photo-instagram-Hina khan)
Published at : 20 Mar 2021 05:25 PM (IST)
આગળ જુઓ
Advertisement