શોધખોળ કરો
ફિલ્મ રૂહીના પ્રમોશન માટે જાન્હવી કપૂરનો કાતિલ અંદાજ, રેડ ગાઉનમાં હોટ અવતારની જુઓ તસવીરો

જાન્હવી કપૂરનો હોટ અંદાજ
1/7

ફિલ્મ રૂહીમાં ભૂતની ભૂમિકા અદા કરીને સૌને ડરાવનાર જાન્હવી હવે બોલ્ડ અંદાજથી સૌ કોઇના હોંશ ઉડાવી રહ્યાં છે. ફિલ્મ રૂહીના પ્રમોશનમાં જાન્હવી હોટ અવતારમાં જોવા મળી રહી છે. તેમની તસવીરે ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. જાન્હવીએ રેડ ગાઉનમાં તેમનું બોલ્ડ લૂક શેર કર્યું છે. તેમના આ લૂક પર તેમના ફેન્સ ફિદા થયા છે. તો જોઇએ જાન્હવીની હોટ તસવીર, જેને સોશિયલ મીડિયા પર ફેન્સને દંગ કરી દીધા છે.
2/7

જાન્હવીએ તેમની ફિલ્મ રૂહીના પ્રમોશન માટે ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં તેમણે રેડ ડ્રેસ પહેર્યો છે. રેડ ગાઉનમાં જાન્હવીનો હોટ લૂક લોકોને આકર્ષી રહ્યો છે.
3/7

આ ફોટોઝમાં જાન્હવીએ સ્લિટ અને સ્વીટ હાર્ટ નેકલાઇનવાળું રેડ ગાઉન કેરી કર્યું છે. જે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. આ ગાઉન સાથે જાન્હવીએ રેડ હોટ લિપસ્ટિક લગાવી છે. જે તેના લૂકને પરફેક્ટ કરે છે.
4/7

જાન્હવીએ આ લૂકમાં અનેક પોઝ આપ્યા છે. જાન્હવીનો રેડ અને સેક્સી અવતાર લોકોને લાઇક કરી રહ્યાં છે.
5/7

જાન્હવીએ તેમની આ કાતિલ અદાઓથી સૌને કાયલ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ ફોટો પર લાખો લાઇક્સ આવી ચૂક્યા છે. દરેક જાન્હવીના આ લૂકની પ્રસંશા કરી રહ્યાં છે.
6/7

આ સિવાય જાન્હવી કેટલાક ફોટોમાં ક્રેપ ટોપ અને પિન્ક પેન્ટમાં પણ જોવા મળી રહી છે. તેમનુ આ ડ્રેસિંગ પણ તેમના પર સૂટ થઇ રહ્યું છે.
7/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી રૂહી બાદ હવે ફિલ્મ ગૂડ લક જેરીના શૂટિંગમાં બિઝી છે. જાન્હવી બહુ જલ્દી દોસ્તાના-2માં પણ જોવા મળશે. તેમાં તે કાર્તિક આર્યન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે.
Published at : 16 Mar 2021 03:36 PM (IST)
આગળ જુઓ
Advertisement