By : abp asmita | Updated at : 10 Jan 2022 02:38 PM (IST)
Karishma_tanna2
1/8
Karishma Tanna Bikini Photos: ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) થોડા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. નવા વર્ષે એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડ વરુણ બંગેરા (Varun Bangera) સાથે રિલેશનની જાહેરાત કરી હતી. આ બધા વચ્ચે એક્ટ્રેસની બિકિનીમાં તસવીરો વાયરલ થઈ છે.
2/8
કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો શેર કરી છે. બ્લૂ બિકિનીમાં કરિશ્મા ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.
3/8
બ્લૂ બિકિની પહેરીને કરિશ્મા તન્ના પૂલના કિનારે બેસીને કિલર પોઝ આપી રહી છે.
4/8
આ પહેલીવાર નથી જ્યારે ખૂબ જ બોલ્ડ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય. કરિશ્મા પોતાના વીડિયો પણ શેર કરે છે, જે ખૂબ જ વાયરલ થતા હોય છે.
5/8
છેલ્લા કેટલાય સમયથી કરિશ્મા તેના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે.
6/8
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કરિશ્મા તન્નાની 4 ફેબ્રુઆરીથી મેરેજ સેરેમની શરૂ થઈ જશે. જોકે, એક્ટ્રેસે આ અંગે કંઈ જ કહ્યું નથી.
7/8
કરિશ્માનો બોયફ્રેન્ડ વરુણ બંગેરા એક બિઝનેસમેન છે. તે વીબી ક્રોપ નામની કંપનીના વર્ષ 2010થી ડાયરેક્ટર છે.
8/8
મીડિયા રિપોર્સ પ્રમાણે, કરિશ્મા અને વરુણ એકબીજાને દોઢ-બે વર્ષથી ડેટ કરી રહ્યા છે.