શોધખોળ કરો
ઋત્વિક રોશનની એક્ટ્રેસ માલદીવમાં મનાવી રહી છે રજાઓ, સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી તસવીરો કરી શેર.........
Pooja_Hegde_01
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પૂજા હેગડે (Pooja Hegde) આજકાલ સાઉથ સિનેમામાં ખુબ બિઝી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક પ્રૉજેક્ટ ખતમ કર્યા બાદ હવે તે માલદીવમાં વેકેશન મનાવવા પહોંચી છે. પૂજાએ અહીંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખરેખરમાં દિલકશ લાગી રહી છે.
2/6

પૂજા હેગડેએ જે તસવીરો શેર કરી છે, તેમાં તે સ્વીમિંગ પૂલની અંદર દેખાઇ રહી છે. તેને બ્રાઉન કલરની બિકીની પહેરેલી છે. તે પૂલમાં હૉલીડે મૂડમાં દેખાઇ રહી છે.
3/6

પૂજા હેગડે અહીં સ્વીમિંગ પૂલમાં નાસ્તો એન્જૉય કરતી દેખાઇ રહી છે. તેને પોતાના ગૉગલ્સને માથામાં પર લગાવ્યા છે. તેનો આ લૂક ખુબ આકર્ષક લાગી રહ્યો છે.
4/6

પૂજા હેગડેએ પોતાના નાસ્તાની પ્લેટની તસવીરને પણ શેર કરી છે, જેમાં હેલ્ધી ખાવાનુ દેખાઇ રહ્યું છે.
5/6

પૂજા હેગડે તસવીરોને શેર કરતા પૂજા હેગડેએ કેપ્શનમાં લખ્યું- આ સામાન્ય છોકરી કંઇક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપીરિયન્સની શોધમાં છે.
6/6

પૂજા હેગડેની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, અને તે આના પર જબરદસ્ત લાઇક કરી રહ્યાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે માલદીવ જતાં પહેલા ચેન્નાઇમાં થલપતિ વિજયની સાથે પોતાનો પ્રૉજેક્ટ પુરો કરી ચૂકી છે. સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથે બૉલીવુડમાં પણ એક્ટ્રેસ કામ કરી ચૂકી છે. તેને ઋત્વિક રોશનની ફિલ્મ મોહનજોદાડોમાં એક્ટિંગ કરી છે.
Published at : 15 Nov 2021 02:14 PM (IST)
View More
Advertisement





















