શોધખોળ કરો
Spotted: માં-બહેનની સાથે એરપોર્ટ પર દેખાઇ કંગના રનૌત, સૂટ પર ચશ્મા પહેરીને બતાવ્યો સ્વેગ, જાણો કેમ થઇ રહી છે ચર્ચા

Kangna_
1/12

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતને તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન કંગનાની કેટલીક શાનદાર તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે (Photo Credit: Manav Manglani)
2/12

આ દરમિયાન કંગના રનૌત સુંદર અંદાજમાં દેખાઇ રહી હતી. (Photo Credit: Manav Manglani)
3/12

તસવીરોમાં તમે કંગના રનૌતને તેના પરિવારની સાથે જોઇ શકો છે. (Photo Credit: Manav Manglani)
4/12

આ દરમિયાન કંગના રનૌત પોતાના ભાણા પૃથ્વીરાજને ખુબ પ્રેમ કરતી દેખાઇ રહી હતી. (Photo Credit: Manav Manglani)
5/12

ગાડીમાં બેસીને કંગના પોતાના પર્સમાં સામાન મેનેજ કરવામાં થોડી બિઝી દેખાઇ. (Photo Credit: Manav Manglani)
6/12

સોશ્યલ મીડિયા પર કંગનાનો આ લૂક ખુબ ચર્ચામાં આવી ગયો છે. (Photo Credit: Manav Manglani)
7/12

તસવીરોમાં તમે જોઇ શકો છો કે કંગના રનૌત આ દરમિયાન વાદળી રંગના સૂટમાં એકદમ સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)
8/12

આની સાથે જ સનગ્લાસીસ પહેરેલા હતા જે તેના આ એથનિક લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા. (Photo Credit: Manav Manglani)
9/12

પૈપરાજીને પૉઝ આપવા માટે કંગના રનૌતે થોડીવાર માટે માસ્ક ઉતાર્યુ. (Photo Credit: Manav Manglani)
10/12

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'નુ શૂટિંગ પુરુ કર્યુ છે. (Photo Credit: Manav Manglani)
11/12

આની સાથે જ હવે કંગના રનૌત થોડોક સમય પોતાના પરિવાર સાથે વિતાવવાની છે. (Photo Credit: Manav Manglani)
12/12

કંગનાની આગામી ફિલ્મોનો ફેન્સને ખુબ બેસબ્રીથી ઇન્તજાર છે. (Photo Credit: Manav Manglani)
Published at : 18 Aug 2021 11:16 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
