શોધખોળ કરો

Flat Tummyની સાથે તસવીરો શેર કરીને Sonam Kapoorએ આપ્યો પ્રેગનન્સીની વાતોનો જવાબ

Sonam_Kapoor_

1/5
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર જ્યારથી લંડનથી મુંબઇ પરત ફરી છે, ત્યારથી તેની પ્રેગનન્સીની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. દરેક વ્યક્તિ જુદાજુદા કયાસો લગાવી રહ્યાં છે. શું સોનમ કપૂર પ્રેગનન્ટ છે કે નહીં. પરંતુ હવે સોમને આનો જવાબ ખુદ આપી દીધો છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તે તમામ અફવાઓને ફગાવી દીધી છે.

2/5
આ તમામ અફવાઓનો જવાબ આપતા સોમન કપૂરે ઇન્સ્ટા સ્ટૉરી પર ફ્લેટ ટમીની સાથે વીડિયો શેર કર્યો છે. આ વીડિયો વર્કઆઉટ દરમિયાનનો છે. આમાં સોનમ કપૂરે ગ્રીન કલરની સ્પૉર્ટ્સ બ્રા પહેરેલી છે. જેના પરથી ગ્રે કલરનો ટૉપ અને ગ્રે કલરની જૉગિંગ પહેરેલી છે. તેની બેલી પર સોનાની ચેઇન પણ દેખાઇ રહી છે.

3/5
આ અફવાઓ ત્યારે વધુ જોરમાં ચર્ચાવા લાગી જ્યારે તે તેની બહેન રિયા કપૂરના લગ્નમાં અનારકલી સૂટ પહેરીને પહોંચી હતી. ફેન્સે કહેવાનુ શરૂ કરી દીધુ હતુ કે સોનમ કંઇક છુપાવવાની કોશિશ કરી રહી છે. એટલા માટે તેને આવો આઉટફિટ પસંદ કર્યો છે.

4/5
આ પહેલા પણ સોનમે કેટલીય પ્રકારની અફવાઓનો જવાબ આપ્યો હતો. ખરેખરમાં જ્યારે પહેલીવાર પ્રેગનન્સીની અફવાઓ જોર પકડ્યુ ત્યારે તેને મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામા આવી હતી. જોકે બાદમાં તેને હળદરવાળુ ગરમ પાણી પીતા પીતા ફેન્સને પોતાના પીરિયડ્સના પહેલા દિવસની જાણકારી આપીને જવાબ આપ્યો હતો.

5/5
સોનમ હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. જ્યારે તે પતિની સાથે લંડનમાં રહેતી હતી, ત્યારે પણ તેને તસવીરો અને વીડિયોથી ફેન્સને અવનવા સમાચાર આપ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર સોનમ કપૂરના 31.1 મિલિયન ફોલોઅર્સ છે. તેની દરેક પૉસ્ટ મિનીટોમાં વાયરલ થઇ જાય છે, અને ખુબ રિએક્શન્સ પણ આવે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Embed widget