બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોડા હાલ મુંબઇમાં યોગા સેન્ટરની બહાર સ્પોટ થઇ. આ દરમિયાન આ ડિવાની કેટલીક તસવીર અમે આપના માટે રજૂ કરી રહ્યાં છીએ.
2/8
આ દરમિયાન મલાઇકા અરોડા વ્હાઇટ ક્રોપ ટોપ અને ઓરેન્જ ટ્રેક પેન્ટમાં ખૂબ જ બિન્દાસ અંદાજમાં જોવા મળી.
3/8
મલાઇકાને જોઇને એવું લાગે કે ઉંમર તેમના માટે થંભી ગઇ છે. કેમકે 47 વર્ષની ઉંમરમાં પણ આ એક્ટ્રેસ હોટ અને ગ્લેમરશ જોવા મળે છે.
4/8
મલાઇકા ફિટનેસના મામલે યંગ એકટ્રેસને પણ ટક્કર મારી શકે તેટલી યંગ અને હેલ્થી દેખાય છે. તે તેમની સ્ટનિંગ તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.
5/8
તેમની ફેશન અને સ્ટાઇલના કારણે મલાઇકા અરોડા ગણતરીની એ સેલિબ્રિટીમાં થાય છે, જે તેમની ફિટનેસ અને લૂકને પ્રાયોરિટી આપે છે.
6/8
મલાઇકની ફિટનેસ અને તેમના લૂકને જોઇને કોઇ ન કહી શકે કે તે 47 વર્ષની છે.
7/8
મલાઇકાની ફિટનેસનું રાઝ તેમની એક્સરસાઇઝ અને યોગમાં રહેલુ છે. તેમના મત મુજબ કોઇ પણ ઉંમરમાં ફિટનેસ ગોલ હોવું જોઇએ..
8/8
મલાઇકાના મત મુજબ માત્ર વજન ઉતારવું જ પુરતુ નથી હોતું પરંતુ તેને બરકરાર રાખવું પણ પ્રાથમિકતા જ હોવું જોઇએ.