શોધખોળ કરો

Surbhi Chandna Photos : એક્ટ્રેસ સુરભીએ માનસીની બેચલર પાર્ટી પછી બોલ્ડ તસવીરોમાં લગાવી આગ

Surbhi Cnandna

1/9
Surbhi Chandna Photos : ટીવી એક્ટ્રેસ સુરભી ચંદનાએ બ્લેક આઉટફીટમાં બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તેણે આ જ ડ્રેસમાં ટીવી સિરિયલ ઇશ્કબાજ(Ishqbaaaz) માં મુખ્ય કેરેક્ટર પ્લે કરીને ફેમસ થનારી માનસી શ્રીવાસ્તવ (Mansi Srivastava)ની બેચલર પાર્ટીમાં ભાગ લીધો હતો. માનસી ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે.  22 જાન્યુઆરીએ માનસી શ્રીવાસ્તવ અને કપિલ તેજવાની (Kapil Tejwani) લગ્ન કરવાના છે. આ પહેલા તેણે પોતાની ગર્લ ગેંગ સાથે બેચલર પાર્ટી કરી હતી.

2/9
સુરભી ચંદના નાગિન, ઇશ્કબાજ. સંજીવની, દિલ બોલે ઓબેરોયમાં અભિનય કરી ચૂકી છે. સુરભી ચંદાએ બ્લેક આઉટફીટમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.

3/9
સુરભી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની તસવીરો શેર કરતી રહે છે.

4/9
આ તસવીરો તેણે પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ પેઝ પર શેર કરી છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

5/9
સુરભી ચંદનાએ તેની અભિનયની શરૂઆત 2009 માં લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' થી કરી હતી.

6/9
આ શોમાં તે સ્વીટીની ભૂમિકામાં જોવા મળી હતી.

7/9
સુરભી 'એક નનદ કી ખુશીયો કી ચાબી મેરી ભાભી', 'કબૂલ હૈ' અને 'ઇશ્કબાઝ' જેવા ટીવી શોમાં પણ જોવા મળી હતી.

8/9
સુરભી ચંદનાએ 2014 માં વિદ્યા બાલન અભિનીત ફિલ્મ 'બોબી ડિટેક્ટીવ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

9/9
સુરભી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. (તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget