શોધખોળ કરો
Shweta Tiwariનો પર્પલ લૂક, એક્ટ્રેસની દિલકશ અદાઓ પર ફેન્સ ફિદા, બોલ્યા - ‘તુમ્હે કોઇ હક નહીં...’
Shweta Tiwari: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી હંમેશા પોતાના બૉલ્ડ લૂકથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે, તાજેતરમાં જ તેના નવા ફોટોશૂટની તસવીરો સામે આવી છે,

ફાઇલ તસવીર
1/8

Shweta Tiwari: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી હંમેશા પોતાના બૉલ્ડ લૂકથી સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે, તાજેતરમાં જ તેના નવા ફોટોશૂટની તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/8

શ્વેતા તિવારીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટગ્રામ પર શેર કરી છે, જેમાં તે પર્પલ આઉટફિટમાં કેર વર્તાવી રહી છે.
3/8

તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ શ્વેતા તિવારી પર્પલ કલરની વન સાઇડ ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. તસવીરો શેર કરતાં તેને કેપ્શનમાં યૂનિકૉર્ન ઇમૉજી બનાવી છે.
4/8

વળી, પોતાના લૂકને એક્ટ્રેસે ચોકર નેકપીસ અને બ્રેસલેટની સાથે પુરો કર્યો છે, સાથે જ ગ્લૉસી મેકઅપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.
5/8

શ્વેતા તિવારી દરેક તસવીરમાં અલગ અલગ એક્સપ્રેશન આપી રહી છે, ફેન્સને આ ખુબ પસંદ આવી રહ્યું છે. ફેન્સ બોલ્યા - ‘તુમ્હે કોઇ હક નહીં...’. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.
6/8

'આને વાલા પલ' ટીવી શૉથી શ્વેતા તિવારીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. વળી, 'કસૌટી જિંદગી કે' શૉથી તેને ઘરે ઘરે ઓળખ મળી. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
7/8

એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.
8/8

ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી. 42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે.
Published at : 20 Nov 2022 12:38 PM (IST)
View More
Advertisement