શોધખોળ કરો
Photos: સાટન ડ્રેસમાં જોવા મળ્યો Anushka Senનો કિલર લૂક, ફ્લૉન્ટ કરી આટલી મોંઘી બેગ, જુઓ તસવીરો......
Anushka Sen Luxury Bag: એક્ટ્રેસ અનુષ્કા સેન ફરી એકવાર સોશ્યલ મીડિયા પર આવી છે. અનુષ્કા સેને તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ મોંઘી બેગ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.

ફાઇલ તસવીર
1/9

Anushka Sen Luxury Bag: એક્ટ્રેસ અનુષ્કા સેન ફરી એકવાર સોશ્યલ મીડિયા પર આવી છે. અનુષ્કા સેને તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ મોંઘી બેગ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
2/9

Anushka Sen: ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન એક્ટિંગમાં કમાલની છે, પરંતુ તે ફેશનના મામલામાં કોઇનાથી કમ નથી.
3/9

અનુષ્કા સેન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ગ્લેમર લૂકના કારણે ચર્ચામાં રહે છે.
4/9

એકવાર ફરીથી અનુષ્કા સેન પોતાના લૂકથી લાઇમલાઇટમાં આવી ગઇ છે, તે પોતાની બેસ્ટી જન્નત ઝૂબેર (Jannat Zubair) ના બર્થડેમાં ગ્લેમરસ લૂકમાં પહોંચી હતી.
5/9

અનુષ્કા સેને જન્નત ઝૂબેરની બર્થડે પાર્ટી માટે સાટનનો સ્ટ્રેપી ડ્રેસ પહેરેલો હતો, તેને પોતાના લૂકને ખુલ્લા વાળથી પુરો કર્યો હતો.
6/9

અનુષ્કા સેન પોતાના પાર્ટી લૂકમાં મિનિમલ મેકઅપમાં પણ કમાલ લાગી રહી હતી, જોકે, આ તેની લક્ઝરિયસ બેગ હતી, જેને અમારુ ધ્યાન ખેંચ્યુ હતુ.
7/9

અનુષ્કા સેને લક્ઝરી બ્રાન્ડ ‘ક્રિશ્ચિયન ડાયર’ની ટૉટ બેગ કરી કરી હતી, થોડુ રિસર્ચ કરવાથી અમને આ બેગની કિંમત ખબર પડી, જેને અમારો હોશ ઉડાડી દીધો.
8/9

આ લક્ઝરિયસ બ્લેક એન્ડ વ્હાઇટ બેગની કિંમત 2,61,000 રૂપિયાની છે, તેની આ મોંઘી બેગ એક્ટ્રેસને એલિગેન્ટ ટચ આપી રહી છે.
9/9

અનુષ્કા સેન ટીવીની જાણીતી છે, જે જલદી કૉરિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કાબેલિયત બતાવવવાની છે.
Published at : 30 Aug 2022 02:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
