શોધખોળ કરો
આ મિત્ર માટે 50મા માળ પરથી કૂદી શકે છે Mouni Roy, જાણો કોણ છે તે ?
મૌની રોય
1/6

ટીવીની 'નાગિન' મૌની રોય ઘણીવાર તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળે છે. તાજેતરમાં જ મૌનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સાબિત કર્યું છે કે તેના જીવનમાં મિત્રોનું કેટલું મહત્વ છે. મૌનીએ મિત્ર રૂપ્સીના જન્મદિવસ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે.
2/6

આ ફોટામાં મૌની અને તેની ફ્રેન્ડ વચ્ચેનું બોન્ડિંગ દેખાઇ રહ્યું છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે તેના મિત્રને એટલો પ્રેમ કરે છે કે તે તેના માટે 50મા માળેથી કૂદી પણ શકે છે.
3/6

મૌનીની આ તસવીરો પરથી સ્પષ્ટ છે કે તે તેના મિત્ર સાથે ઘણો સમય વિતાવે છે. રૂપ્સી ઉપરાંત મંદિરા બેદી, એકતા કપૂર, અર્જુન બિજલાની અને આમના શરીફ પણ મૌનીના ખાસ મિત્રો છે.
4/6

હાલમાં મૌની પતિ સૂરજ નામ્બિયાર સાથે દુબઈમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તે દુબઇથી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
5/6

મૌની ટૂંક સમયમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.
6/6

All Photo Credit: Instagram
Published at : 15 May 2022 11:15 AM (IST)
Tags :
Naagin Actress Mouni Royવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
