શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અનુપમા ફેમ Nidhi Shah એ વેકેશનની તસવીરો કરી શેર, જોવા મળ્યો કિંજલનો કૂલ લૂક
ટીવી એક્ટ્રેસ નિધિ શાહે સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
![ટીવી એક્ટ્રેસ નિધિ શાહે સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/37290eea7b61ddf3c2e12ffb23c0195e166619243576574_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિધિ શાહ
1/8
![ટીવી એક્ટ્રેસ નિધિ શાહે સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/dff94c56499f2be3808abe60182d30052df53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ નિધિ શાહે સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
2/8
![ટીવી એક્ટ્રેસ નિધિ શાહે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેને વાસ્તવિક ઓળખ 'અનુપમા'થી મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/126a3e3a5e6786050f36c5599b62b34b19796.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ નિધિ શાહે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેને વાસ્તવિક ઓળખ 'અનુપમા'થી મળી હતી.
3/8
![નિધિ શાહ 'અનુપમા'માં રૂપાલી ગાંગુલીની ઓનસ્ક્રીન વહુ એટલે કે કિંજલનો રોલ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/ef9414aa4ffe1dd185def6f708f0507d8bc40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિધિ શાહ 'અનુપમા'માં રૂપાલી ગાંગુલીની ઓનસ્ક્રીન વહુ એટલે કે કિંજલનો રોલ કરી રહી છે.
4/8
![નિધિ શાહ આ દિવસોમાં રજાઓ માણી રહી છે. હાલમાં તે લંડનમાં વેકેશન મનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/d20961a197236da740bf84729fb565da12741.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિધિ શાહ આ દિવસોમાં રજાઓ માણી રહી છે. હાલમાં તે લંડનમાં વેકેશન મનાવી રહી છે.
5/8
![નિધિ શાહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની પોતાની તસવીરો શેર કરી છે. નિધિ શાહે ચાહકો સાથે લંડન બ્રિજ, રસ્તાઓ અને સુંદર નજારાઓની ઝલક શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/8ce6ba4752b2f5278689be9c878cb0d59884b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિધિ શાહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની પોતાની તસવીરો શેર કરી છે. નિધિ શાહે ચાહકો સાથે લંડન બ્રિજ, રસ્તાઓ અને સુંદર નજારાઓની ઝલક શેર કરી હતી.
6/8
![અનુપમામાં જ્યાં નિધિ શાહ એક સંસ્કારી વહુ તરીકે જોવા મળે છે પરંતુ વેકેશન દરમિયાન નિધિ શાહ કૂલ અંદાજમાં જોવા મળી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/6875a6de5b719d2b24dac762c4ad40f99ab56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુપમામાં જ્યાં નિધિ શાહ એક સંસ્કારી વહુ તરીકે જોવા મળે છે પરંતુ વેકેશન દરમિયાન નિધિ શાહ કૂલ અંદાજમાં જોવા મળી હતી
7/8
![અભિનેત્રીએ સફેદ ટોપ અને વાદળી ડેનિમ સાથે સ્વેટર પહેર્યું હતું. નિધિ શાહની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/4bebb101b2e7b39b221aeef98714f5c606db2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ સફેદ ટોપ અને વાદળી ડેનિમ સાથે સ્વેટર પહેર્યું હતું. નિધિ શાહની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/127632792f6013835dea52755a4e901d3bae9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 19 Oct 2022 08:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)