ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંની એક ગણાતી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ પોતાની માંથી ઓછી ગ્લેમરસ નથી. તે પોતાની ગ્લેમરસ અદાઓથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
2/5
સોશિયલ મીડિયા પર પલક તિવારી ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટો શેર કરીને ફેન્સને પોતાના વિશે અપડેટ આપતી રહે છે.
3/5
પલક તિવારીએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોને ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે. એટલું જ નહી પણ પલકની પ્રસંશામાં ફેન્સ કોમેન્ટનો વરસાદ કરતા પણ દેખાઈ રહ્યા છે.
4/5
પલક તિવારીએ જે લેટેસ્ટ ફોટો શેર કરી છે તેમાં તેણીએ રેડ બ્લેઝર પહેર્યું છે. આ બ્લેઝર સાથે પલકે વ્હાઈટ શોર્ટ્સ અને બ્લેક બ્રેલેટ પહેર્યું છે.
5/5
પોતાના લૂકને પુરો કરવા માટે પલક તિવારીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. એટલું જ નહી તે ફોટોમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી દેખાઈ રહી છે.