શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: નવરાત્રીના રંગમાં રંગાઇ આ હૉટ એક્ટ્રેસ, દેસી કપડામાં શેર કર્યો દેસી લૂક, જુઓ....
Akanksha Photos: એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવરાત્રીના પ્રસંગે પોતાના લેટેસ્ટ લૂકની ઝલક ફેન્સને બતાવી છે. જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, આમાં એક્ટ્રેસ એકદમ દેસી લૂક વાળી લાગી રહી છે.
![Akanksha Photos: એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવરાત્રીના પ્રસંગે પોતાના લેટેસ્ટ લૂકની ઝલક ફેન્સને બતાવી છે. જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, આમાં એક્ટ્રેસ એકદમ દેસી લૂક વાળી લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/d750ae0f99ef19968a163746b033f41b166434825538077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/10
![Akanksha Puri Latest Photos: એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવરાત્રીના પ્રસંગે પોતાના લેટેસ્ટ લૂકની ઝલક ફેન્સને બતાવી છે. જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, આમાં એક્ટ્રેસ એકદમ દેસી લૂક વાળી લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/e28302e0eef5c1ddb13ee3bee118f236bd1ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Akanksha Puri Latest Photos: એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવરાત્રીના પ્રસંગે પોતાના લેટેસ્ટ લૂકની ઝલક ફેન્સને બતાવી છે. જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, આમાં એક્ટ્રેસ એકદમ દેસી લૂક વાળી લાગી રહી છે.
2/10
![મૉડલ અને એક્ટ્રેસ આકાંક્ષા પુરી (Akanksha Puri) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/20f712d4312dda6c190f23b897d9c6aeb4808.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૉડલ અને એક્ટ્રેસ આકાંક્ષા પુરી (Akanksha Puri) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
3/10
![26 સપ્ટેમ્બર, 2022થી નવરાત્રીની (Navratri 2022) શરૂઆત થઇ ચૂકી છે. આવામાં એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ પણ નવરાત્રી લૂકની અપનાવ્યો છે. તેને આ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/fd1474b18590f28685e83fd11926f6083d4d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
26 સપ્ટેમ્બર, 2022થી નવરાત્રીની (Navratri 2022) શરૂઆત થઇ ચૂકી છે. આવામાં એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ પણ નવરાત્રી લૂકની અપનાવ્યો છે. તેને આ તસવીરો શેર કરી છે.
4/10
![ડીપ નેકલાઇન વાળી પિન્ક સ્લીવલેસ ચોળી અને કલરફૂલ લેંઘામાં આકાંક્ષા પુરી પોતાનો દેસી લૂક ફ્લૉન્ટ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/ff296f32a7fb0890a91fe3256608a94ca088f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડીપ નેકલાઇન વાળી પિન્ક સ્લીવલેસ ચોળી અને કલરફૂલ લેંઘામાં આકાંક્ષા પુરી પોતાનો દેસી લૂક ફ્લૉન્ટ કરી રહી છે.
5/10
![ડ્રેસથી મેચિંગ કાનમાં ઝૂમકા પહેરેલા છે અને પોતાના લૂકને એકદમ પારંપરિક બનાવ્યો છે. આની સાથે ગુલાબી બંગડીઓ પણ પહેરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/410479f745df9291eb257e65d52ec81c0e88e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડ્રેસથી મેચિંગ કાનમાં ઝૂમકા પહેરેલા છે અને પોતાના લૂકને એકદમ પારંપરિક બનાવ્યો છે. આની સાથે ગુલાબી બંગડીઓ પણ પહેરી છે.
6/10
![આકાંક્ષા પુરીએ પોતાના મેકઅપને સટલ કર્યો છે પરંતુ એલિગન્ટ રાખ્યો છે. તેને સૉફ્ટ કર્લી હેરથી ખુદને એટ્રેક્ટિવ લૂક આપ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/8a9f488780d7d3b3bad84b0366b5aa0bf337a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરીએ પોતાના મેકઅપને સટલ કર્યો છે પરંતુ એલિગન્ટ રાખ્યો છે. તેને સૉફ્ટ કર્લી હેરથી ખુદને એટ્રેક્ટિવ લૂક આપ્યો છે.
7/10
![છે. પોતાના ઓવરઓલ લૂકમાં આકાંક્ષા પુરી એકદમ સુંદર દેખાઇ રહી છે. તેની અદાઓના ફેન્સ કાયલ થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/a6ef14c767c54a46128b8e1697cc660ab29c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છે. પોતાના ઓવરઓલ લૂકમાં આકાંક્ષા પુરી એકદમ સુંદર દેખાઇ રહી છે. તેની અદાઓના ફેન્સ કાયલ થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
8/10
![આકાંક્ષા પુરી કોઇના કોઇ કારણોસર હંમેશા લાઇમલાઇટમાં રહે છે, આકાંક્ષા પુરી તાજેતરમાં જ મીકા કા સ્વયંવરમાં હિસ્સો લઇ ચૂકી છે, અને ત્યાંથી તેને ફેન ફોલોઇંગમાં પણ અનેકગણો વધારો થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/8ae28543d5210699aa8a695b0429125756621.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી કોઇના કોઇ કારણોસર હંમેશા લાઇમલાઇટમાં રહે છે, આકાંક્ષા પુરી તાજેતરમાં જ મીકા કા સ્વયંવરમાં હિસ્સો લઇ ચૂકી છે, અને ત્યાંથી તેને ફેન ફોલોઇંગમાં પણ અનેકગણો વધારો થયો છે.
9/10
![આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરીએ તો તેની એકથી એક ગ્લેમર અને હૉટ-બૉલ્ડ તસવીરો જોવા મળશે. આકાંક્ષા પુરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તે એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને સપોર્ટ કરવા બિગ બૉસમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/3c052b80bcc9fcc4f9065fad2503caf048472.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરીએ તો તેની એકથી એક ગ્લેમર અને હૉટ-બૉલ્ડ તસવીરો જોવા મળશે. આકાંક્ષા પુરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તે એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને સપોર્ટ કરવા બિગ બૉસમાં પહોંચી હતી.
10/10
![જોકે, બાદમાં આકાંક્ષા પુરી અને પારસનુ બ્રેકઅપ થઇ ગયુ હુ. તે પછી આકાંક્ષા પુરીનુ નામ મીકા સિંહ સાથે જોડાયુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસ મીકા કા સ્વયંવર જીતીને લાઇફ પાર્ટનર બનવાનો ફેંસલો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/df1acf004ce12e5826bc06b75c261ddb15c92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, બાદમાં આકાંક્ષા પુરી અને પારસનુ બ્રેકઅપ થઇ ગયુ હુ. તે પછી આકાંક્ષા પુરીનુ નામ મીકા સિંહ સાથે જોડાયુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસ મીકા કા સ્વયંવર જીતીને લાઇફ પાર્ટનર બનવાનો ફેંસલો કર્યો છે.
Published at : 28 Sep 2022 12:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)