શોધખોળ કરો

ટીવી સ્ટારને નથી ઉતર્યો હજુ માલદીવના હનીમૂનનો ખુમાર, બિકીની બાદ હવે શેર કરી આવી તસવીરો

Disha_Parmar

1/5
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ દિશા પરમાર (Disha Parmar) થોડાક દિવસો પહેલા હનીમૂન પર પતિ રાહુલ વૈદ્ય (Rahul Vaidya)ની સાથે માલદીવ ગઇ હતી. દિશા ત્યાંથી પાછી આવી ચૂકી છે પરંતુ તેના મગજમાંથી હજુ પણ ત્યાંનો નશો નથી ઉતર્યો. દિશા પરમારે ટ્રિપથી કેટલીક નવી તસવીરો શેર કરી છે જેમાં તે સ્નોર્કલિંગ કરતી દેખાઇ રહી છે.

2/5
image 2દિશા પરમાર તસવીરોમાં અંડરવૉટર સ્નોર્કલિંગનો આનંદ ઉઠાવતી દેખાઇ રહી છે. તે રેડ લાઇફ જેકેટ પહેરેલુ છે, દિશાએ આ તસવીરો શેર કરતાં લખ્યું- Being Fishy in the Sea.

3/5
ઉલ્લેખનીય છે કે, આનાથી પહેલા દિશા જ્યારે માલદીવ ગઇ હતી તો તેને પિન્ક બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરી હતી, જે ખુબ ઝડપથી વાયરલ થઇ હતી. કેટલીક તસવીરોમાં રાહુલ વૈદ્યની સાથે પણ તેનો રોમાન્ટિક અંદાજ જોવા મળ્યો હતો.

4/5
દિશા અને રાહુલ આ વર્ષ 16 જુલાઇ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા હતા, લગ્ન બાદ તરત જ વર્ક કમિન્ટમેન્ટના કારણે બન્ને હનીમૂન પર ન હતા જઇ શક્યા.. દિશાને બડે અચ્છે લગતે હૈ 2 માં પ્રિયાનો લીડ રૉલ મળી ગયો હતો અને તે શૂટિંગમાં વ્યસ્ત થઇ ગઇ હતી.

5/5
દિશા અને રાહુલ છેલ્લા બે વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યાં હતા, ગયા વર્ષે જ્યારે રાહુલ બિગ બૉસ 13નો હિસ્સો બન્યો તો તેને નેશનલ ટેલિવિઝન પર દિશાને લગ્ન માટે પ્રપૉઝ કર્યો હતો. આ પછી દિશાએ આ વર્ષે વેલેન્ટાઇન ડેના પ્રસંગે બિગ બૉસના ઘરે જઇને રાહુલની પ્રપૉઝલ સ્વીકાર કરી લીધી હતી અને પછી બન્નેએ ધામધૂમથી લગ્ન કરી લીધા હતા.

ટેલીવિઝન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 

Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા

રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ 4 બોલર; એક ભારતીય દિગ્ગજ પણ છે શામેલ

શું E20 ઇંધણથી વાહનની એવરેજ ઘટી જાય છે? અહીં જાણો દરેક પ્રશ્નનો જવાબ જાણો

Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ

Stock Market: કંપનીનો નફો વધતાં જ રોકેટની જેમ ભાગ્યો આ શેર,લોકોએ સ્ટોક ખરીદવા કરી રીતસરની પડાપડી

Embed widget