શોધખોળ કરો

Butter milk Benefits :ગરમીમાં આ સમયે છાશ પીશો તો પાચન દુરસ્ત થવાની સાથે સ્કિન પણ બનશે ગ્લોઇંગ

છાશના ઉપયોગથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. આ સાથે તે પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. એટલા માટે ડૉક્ટરો પણ ઉનાળામાં તેનું સેવન કરવાની સલાહ આપે છે. છે.

છાશના ઉપયોગથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. આ સાથે તે પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. એટલા માટે ડૉક્ટરો પણ ઉનાળામાં તેનું સેવન કરવાની સલાહ આપે છે.
છે.

પ્રતીકાત્મક

1/6

2/6
છાશનેસવારે ખાલી પેટ અથવા ભોજન સાથે પણ પી શકો છો. તેનાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તમારા ભોજનમાં આનો સમાવેશ કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે.ભોજન બાદ પીવાથી ખાધેલું વ્યવસ્થિત પચવામાં મદદ કરે છે.

3/6
છાશમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, તેથી તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે અને તેને મજબૂત બનાવે છે.

4/6
તેમાં જોવા મળતું ફોસ્ફરસ પણ દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે કેલ્શિયમ દાંતને મજબૂત કરવાનું કામ કરે છે.

5/6
તેના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. ઉનાળામાં તેનું સેવન કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

6/6
શરીરને ડિટોક્સ કરવા માટે પણ તેનું સેવન કરી શકાય છે. તે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget