શોધખોળ કરો
ઝડપથી વજન ઉતારવા ઇચ્છો છો તો આ ત્રણ ટિપ્સને કરો ટ્રાય, પેટની ચરબી એક સપ્તાહમાં થઇ જશે ગાયબ
પ્રતીકાત્મક તસવીર
1/6

Honey for Weight Loss: વજન ઉતારવાનું કામ એટલું સરળ નથી. આ માટે, વ્યક્તિએ જીમમાં સખત મહેનત કરવાની સાથે ડાયટિંગ પણ કરવું જરૂરી બની જાય છે. જો કે પેટની અને સાથળની ચરબી ઉતારવા માટે મધનો પ્રયોગ કારગર છે. કેવી રીતે જાણીએ..
2/6

મધમાં ઔષધીય, એન્ટિ-બેક્ટેરિયલ અને સોજો વિરોધી ગુણો છે. ઉપરાંત તંદુરસ્તી સુધારવા માટે પણ જાણીતું છે. એવું માનવામાં આવે છે કે મધ વજન ઘટાડવાની કુદરતી રીત છે. મધમાં ફ્રુક્ટોઝ જોવા મળે છે, જે ફેટ ઓછું કરવામાં મદદરૂપ છે. તે યકૃત માટે ગ્લુકોઝ બનાવવા માટે સોજા ઉતારવા માટે પણ કારગર છે. આ ગ્લુકોઝ મગજનું ગર લેવલ જાળવી રાખે છે અને તેને ફેટ બર્નિંગ હોર્મોન્સ છોડવા માટે દબાણ કરે છે.
Published at : 21 Mar 2022 05:46 PM (IST)
આગળ જુઓ




















