શોધખોળ કરો
Weight loss tips : બેલી ફેટની સમસ્યામાં, અપનાવી જુઓ આ 5 કારગર ઉપાય, પેટની ચરબી ઉતરશે
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/7035e869eb4f46bc54a28e64987925ce_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેલ્થ ટિપ્સ
1/6
![આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a1648.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજની આપણી અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલના કારણે મોટાભાગના લોકો બેલી ફેટની સમસ્યાથી પીડિત છે. 10માંથી 7 લોકો પેટ પર જામેલી ચરબીના કારણે ફુલેલા પેટની સમસ્યાથી પરેશાન છે.
2/6
![જો આપનું પણ ફિગર બેલી ફેટના કારણે ખરાબ થઇ ગયું છે તો ચિંતા ન કરો કેટલાક કારગર ઉપાયથી આ પેટ પર જામેલી ચરબીને ઓછી કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/156005c5baf40ff51a327f1c34f2975b6ce8f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપનું પણ ફિગર બેલી ફેટના કારણે ખરાબ થઇ ગયું છે તો ચિંતા ન કરો કેટલાક કારગર ઉપાયથી આ પેટ પર જામેલી ચરબીને ઓછી કરી શકો છો.
3/6
![જો આપ એક જ સમયમાં વધુ ભોજન કરી લેશો તો પેટ ફુલી જશે. આ આદતને બદલી દો. દર 2થી 3 કલાકે થોડું-થોડું ખાવ. ક્યારેય ઠાંસી-ઠાંસીને ન ખાવ. ઓવર ઇટિંગથી બચો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/799bad5a3b514f096e69bbc4a7896cd99f753.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપ એક જ સમયમાં વધુ ભોજન કરી લેશો તો પેટ ફુલી જશે. આ આદતને બદલી દો. દર 2થી 3 કલાકે થોડું-થોડું ખાવ. ક્યારેય ઠાંસી-ઠાંસીને ન ખાવ. ઓવર ઇટિંગથી બચો.
4/6
![સવારે બ્રશ કર્યાં બાદ ગરમ પાણીમાં લીબું અને મદ નાખીને પીવો. આ પ્રયોગ બેલી ફેટ ઘટાવવ માટે કારગર છે. આ પ્રયોગથી જમા વસા ધીમે-ધીમે ઓછું થઇ જાય છે. રોજ આ પ્રયોગ કરવાથી આપ ઉર્જાવાન પણ મહેસૂસ કરશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/d0096ec6c83575373e3a21d129ff8fefeb84c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે બ્રશ કર્યાં બાદ ગરમ પાણીમાં લીબું અને મદ નાખીને પીવો. આ પ્રયોગ બેલી ફેટ ઘટાવવ માટે કારગર છે. આ પ્રયોગથી જમા વસા ધીમે-ધીમે ઓછું થઇ જાય છે. રોજ આ પ્રયોગ કરવાથી આપ ઉર્જાવાન પણ મહેસૂસ કરશો.
5/6
![મોડી રાત્રે ખાવાની આદત ટાળો, હંમેશા સૂતાના 2 કલાક પહેલા ભોજન કરી લેવાની આદત પાડો. ડિનરમાં હળવું અને સુપાચ્ય ફૂડ જ પસંદ કરો. સમય હોય તો રાત્રે જમ્યા બાદ થોડું ટહેલવાની આદત પાડો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/19b410819fafa6c69885d2de3f1c92c68d403.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોડી રાત્રે ખાવાની આદત ટાળો, હંમેશા સૂતાના 2 કલાક પહેલા ભોજન કરી લેવાની આદત પાડો. ડિનરમાં હળવું અને સુપાચ્ય ફૂડ જ પસંદ કરો. સમય હોય તો રાત્રે જમ્યા બાદ થોડું ટહેલવાની આદત પાડો.
6/6
![નોકાસન પણ બેલી ફેટ માટે બેસ્ટ ઉપાય છે. યોગ આપની માનસિક અને શારિરીક બંને પરેશાની દૂર કરે છે. નૌકાસન રોજ કરવાથી આપની પેટની ચરબી આપોઆપ ગાયબ થઇ જશે. આ તેનો ફરક મહેસૂસ કરી શકશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/c720b2acad0f5757d56f90d11829139ce9f40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોકાસન પણ બેલી ફેટ માટે બેસ્ટ ઉપાય છે. યોગ આપની માનસિક અને શારિરીક બંને પરેશાની દૂર કરે છે. નૌકાસન રોજ કરવાથી આપની પેટની ચરબી આપોઆપ ગાયબ થઇ જશે. આ તેનો ફરક મહેસૂસ કરી શકશો.
Published at : 12 Jan 2022 12:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)