શોધખોળ કરો

Eat More Lose More: આ ચીજોને ભરપેટ ખાઇને આપ કરી શકો છો વેઇટ લોસ,આ બેસ્ટી ફૂડને ડાયટમાં કરો સામેલ

સ્થૂળતા ઘણા ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક એવી ખાદ્ય ચીજો છે જેને તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું પેટ વધશે નહીં.

વેઇટ લોસ ટિપ્સ

1/7
સ્થૂળતા ઘણા ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક એવી ખાદ્ય ચીજો છે જેને તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું પેટ વધશે નહીં. આજે અમે એવા જ કેટલાક હેલ્ધી અને લો કેલરીવાળા ખોરાક વિશે જણાવી રહ્યા છીએ.

2/7
વજન ઘટાડવા માટે તમારે ખોરાક છોડવાની જરૂર નથી. અહીં જણાવેલ  ફૂડ  ખાવાથી પેટ ભરવાની સાથે તમારી કેલરી પણ ઓછી થશે.

3/7
સવારના નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરવો ફાયદાકારક સાબિત થશે. તે સ્વાદમાં સારું છે અને કેલરી પણ ઓછી છે.

4/7
વજન ઘટાડવા માટે તમે મશરૂમનું સેવન કરી શકો છો. મધ્યમ કદના મશરૂમમાં માત્ર 4 કેલરી હોય છે.

5/7
પ્લેન ગ્રીક યોર્ગટ ખાવાથી તમારી ભૂખ ઓછી કરીને તમારું વજન પણ ઘટાડી શકો છો. તે ઉચ્ચ પ્રોટીનનો સ્ત્રોત છે અને એક સર્વિંગ એટલે કે 150 ગ્રામમાં માત્ર 130 કેલરી હોય છે.

6/7
વિટામિન સીથી ભરપૂર દ્રાક્ષ વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે. તેમાં માત્ર 37 કેલરી હોય છે.

7/7
આ સિવાય ફૂડમાં કોબીજ અને બ્રોકોલીનો સમાવેશ કરવો પણ ફાયદાકારક રહેશે. 100 ગ્રામ બાફેલા કોબીજમાં 25 કેલરી અને એક કપ બ્રોકોલીમાં માત્ર 34 કેલરી હોય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

Embed widget