શોધખોળ કરો

કામની વાત: ઓછું ખાવાથી અથવા ના ખાવાથી વજન નહીં ઘટે, ક્યાંક તમે પણ તો આ ભૂલ નથી કરતા ને

વજન ઘટાડવા માટે કેટલાક લોકો ડાયેટિંગ કરે છે, ભૂખ લાગવા છતાં પણ પોતાને ખાવાથી રોકે છે.

પરંતુ આ યોગ્ય નથી કારણ કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આનાથી વજન પર કોઈ ફરક પડતો નથી.

1/5
વજન ઘટાડવું આજે સૌથી મોટી પડકારોમાંથી એક છે. વધેલું વજન અને મેદસ્વિતા પોતાની સાથે ઘણી બીમારીઓ લાવે છે. આથી વજન ઘટાડવા (Weight Loss Tips) માટે લોકો કસરત કરે છે, આહાર પર કામ કરે છે. જોકે, ઓછા લોકો જ જાણે છે કે ડાયેટિંગ વેઇટ લોસનો કોઈ ઇલાજ નથી. સાંભળીને આંચકો જરૂર લાગશે પરંતુ જો તમે પણ માનો છો કે ખાવાનું ઓછું કરવાથી અથવા ડાયેટિંગથી વજન ઘટાડી શકો છો તો તમે પણ ભૂલ જ કરી રહ્યા છો. એટલે કે ખાવાનું ઓછું કરવાથી અથવા ના ખાવાથી વજન ઘટતું નથી, પરંતુ વધે જ છે. આવો જાણીએ...

2/5
ન્યૂ જર્સીની રટગર્સ યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં આનો ખુલાસો થયો છે. ઘણા દેશોના 6,000 લોકો પર થયેલા આ સંશોધનમાં ત્રણ પ્રકારની ખાવાની આદતો ધરાવતા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. પહેલું - ભૂખ લાગે ત્યારે ખાવું, બીજું - લાગણીશીલ થઈને ખાવું અને ત્રીજું - ખૂબ ઓછું ખાવું અથવા ડાયેટિંગ કરવું.

3/5
જ્યારે સંશોધન પૂરું થયું ત્યારે જાણવા મળ્યું કે ઓછું ખાનારા અથવા ડાયેટિંગ કરનારા પર ઉલટી અસર થઈ છે. આનાથી તેમનું વજન ઘટ્યું તો નથી, જોકે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જરૂર બગડ્યું છે. એટલે કે સ્પષ્ટ છે કે ઓછું ખાવાની અસર મનોવિજ્ઞાન પર પડે છે.

4/5
આ સંશોધનમાં જાણવા મળ્યું કે માત્ર ભૂખ લાગે ત્યારે અને જરૂરિયાત જેટલું જ ખાવાનું ખાનારા લોકોનું વજન ઘટ્યું છે. આવા લોકો ખૂબ ખુશ રહે છે અને તેમનામાં ઊર્જા પણ ગજબની જોવા મળે છે. બ્રિટિશ જર્નલ ઓફ હેલ્થ સાયકોલોજીમાં પણ પ્રકાશિત એક સંશોધનમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભૂખ લાગે ત્યારે ખાવાનું ના ખાનારા અને ડાયેટિંગ કરનારા અથવા ખાવાથી પોતાને રોકનારાઓમાં વધારે ગુસ્સો અને ચિડચિડાપણું રહે છે.

5/5
જો તમે હજુ પણ એવું જ વિચારી રહ્યા છો કે વેઇટ લોસ માટે સૌથી સારો વિકલ્પ ડાયેટિંગ અથવા ના ખાવું છે તો આ વિચાર બદલી લો. હા આ વાત પર જરૂર ધ્યાન આપો કે તમે શું ખાઈ રહ્યા છો. વજન ઘટાડવું છે તો તેલવાળા ખોરાક, જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડ ખાવાથી બચો. ઘરે બનાવેલું શુદ્ધ ખાવાનું જ ખાઓ. ઘરની રોટલી શાક થી વજન વધારે વધતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament: 'તમારો ટોન બરાબર નથી...', રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે જોરદાર દલીલબાજી

Delhi excise policy case: આખરે 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે મનીષ સિસોદિયા, સુપ્રીમ કોર્ટે AAP નેતાને આપ્યા જામીન

Banaskantha: વર્ષમાં એક વખત અમેરિકાથી ગુજરાત આવે છે આ શિક્ષિકા, છતાં પણ વિભાગ ચૂકવે છે પગાર, 8 વર્ષથી ચાલે છે લાલીયાવાડી

Myths Vs Facts : રાત્રે સૂતા અગાઉ પાણી પીવાથી હાર્ટ અટેક નથી આવતો? જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

ABP Premium

વિડિઓઝ

Paris Olympics 2024: PM મોદીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હોકી ટીમના ખેલાડીઓને પાઠવ્યા અભિનંદનHun to Bolish |  હું તો બોલીશ | આ ફરાળ બીમાર પાડશેHun to Bolish |  હું તો બોલીશ | વકફ એક્ટનું ફેક્ટAhmedabad: ટ્રાફિક અને પાર્કિંગની લઇને હાઇકોર્ટે કાઢી AMC અને પોલીસની કાઢી ઝાટકણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: 'તમારો ટોન બરાબર નથી...', રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે જોરદાર દલીલબાજી
Parliament: 'તમારો ટોન બરાબર નથી...', રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે જોરદાર દલીલબાજી
Delhi excise policy case: આખરે 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે મનીષ સિસોદિયા, સુપ્રીમ કોર્ટે AAP નેતાને આપ્યા જામીન
Delhi excise policy case: આખરે 17 મહિના બાદ જેલમાંથી બહાર આવશે મનીષ સિસોદિયા, સુપ્રીમ કોર્ટે AAP નેતાને આપ્યા જામીન
Banaskantha: વર્ષમાં એક વખત અમેરિકાથી ગુજરાત આવે છે આ શિક્ષિકા, છતાં પણ વિભાગ ચૂકવે છે પગાર, 8 વર્ષથી ચાલે છે લાલીયાવાડી
Banaskantha: વર્ષમાં એક વખત અમેરિકાથી ગુજરાત આવે છે આ શિક્ષિકા, છતાં પણ વિભાગ ચૂકવે છે પગાર, 8 વર્ષથી ચાલે છે લાલીયાવાડી
Myths Vs Facts : રાત્રે સૂતા અગાઉ પાણી પીવાથી હાર્ટ અટેક નથી આવતો? જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Myths Vs Facts : રાત્રે સૂતા અગાઉ પાણી પીવાથી હાર્ટ અટેક નથી આવતો? જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Independence Day: PM  મોદીએ પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો, દેશવાસીઓને પણ આમ કરવા કરી અપીલ

PR Sreejesh : નિવૃતિ બાદ મહાન ભારતીય ગોલકીપર શ્રીજેશ જોવા મળશે નવી ભૂમિકામાં

Neeraj Chopra:  નીરજ ચોપરા ગોલ્ડ ચૂક્યો, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ,જાણો કોને મળ્યો ગોલ્ડ

Congress Nyay Yatra: કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજથી મોરબીથી શરૂઆત, 300 કિમી ફરી 23મીએ ગાંધીનગરમાં થશે સંપન્ન, રાહુલની થશે એન્ટ્રી ?

Embed widget