સફરજનમાં વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઈબર અને વિવિધ પ્રકારના મિનરલ્સ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે સફરજન ક્યારે ન ખાવું જોઈએ?
2/6
સફરજનમાં શુગર અને ફ્રુક્ટોઝ હોય છે, જે શરીરને સક્રિય રાખે છે અને ઊંઘમાં અડચણ આવે છે. તેથી રાત્રે સૂતા પહેલા સફરજન ખાવાનું ટાળવું જોઈએ.
3/6
ખોરાક સાથે સફરજનનું સેવન કરવાથી પાચનતંત્ર પર વધારાનું દબાણ પડે છે. સફરજનમાં રહેલા ફાઇબર અને ખાદ્ય પદાર્થોને એકસાથે પચવામાં મુશ્કેલી પડે છે.
4/6
ખોરાકને પચાવવા માટે થોડો સમય આપવો જોઈએ અને પછી સફરજન ખાવું જોઈએ. તેથી જમ્યાના ઓછામાં ઓછા 1-2 કલાક પછી સફરજનનું સેવન કરવું જોઈએ.
5/6
સાંજે સફરજન ખાવાથી રાત્રે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.સફરજનમાં હાજર સુગર અને ફ્રુક્ટોઝ તમારી ઊંઘ બગાડી શકે છે.
6/6
સાંજે સફરજન ખાવાથી એસિડિટી, ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે છે.