શોધખોળ કરો
જેનેટિક ટેસ્ટિંગ શું હોય છે? IVFમાં તેને કેમ કરવું જરૂરી છે?
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
2/6

સ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
Published at : 25 Jul 2024 12:58 PM (IST)
આગળ જુઓ





















