શોધખોળ કરો
Leena Nagwanshi: જાણો કોણ હતી સોશિયલ મીડિયા influencer લીના નાગવંશી ?
Leena Nagwanshi Suicide: સેલેબ્સની આત્મહત્યાના કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યો છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ બાદ છત્તીસગઢ સ્થિત સોશિયલ મીડિયા ફેમ લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે.
લીના નાગવંશી
1/8

લીનાની ડેડ બોડી તેના જ ઘરની છત પરથી મળી આવી હતી. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
2/8

લીના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુનસર હતી. જેના Instagram પર લગભગ 11K ફોલોઅર્સ હતા.
3/8

તેણી તેની ટૂંકી રીલ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી હતી. થોડા દિવસો પહેલા જ્યારે ક્રિસમસ હતી, ત્યારે લીનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે હવે તેની છેલ્લી પોસ્ટ છે
4/8

લીના એક યુટ્યુબ ચેનલ પણ ચલાવતી હતી. જ્યાં તેણીએ પ્રેક્ષકોના મનોરંજન માટે વીડિયો સામગ્રી અપલોડ કરતી હતી.
5/8

ROYAL LEENA" નામની ચેનલ લગભગ 700 સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, જ્યારે તેના વીડિયોને હજારો વ્યૂઝ આવ્યા છે.
6/8

લીના બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. લીનાને ઓળખનારાએ કહ્યું હતું કે તે બિંદાસ સ્વભાવની હતી.
7/8

લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી.
8/8

તમામ તસવીર સૌજન્યઃ લીના નાગવંશી ઈન્સ્ટાગ્રામ
Published at : 28 Dec 2022 12:30 PM (IST)
View More
Advertisement





















