શોધખોળ કરો

Travel Tips: IRCTC કાશ્મીર માટે લાવ્યું વિશેષ પેકેજ, પળવારમાં બુકિંગ કરીને 'સમર વેકેશન' કરો

IRCTC Package: IRCTC ઉનાળાની રજાઓમાં મુસાફરી કરવા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે, જેમાં તમે શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામની મુલાકાત લઈ શકો છો.

ટ્રાવેલ ટિપ્સ ( તસવીર- એબીપી લાઈવ )

1/6
ગરમીને હરાવવા માટે, IRCTCએ 5 રાત અને 6 દિવસનું કાશ્મીર વિશેષ પેકેજ બહાર પાડ્યું છે. આ માટે IRCTCએ એક ખાસ ટેગલાઈન પણ બહાર પાડી છે, જેમાં લખ્યું છે કે જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો તે કાશ્મીરમાં છે. તમને જણાવી દઈએ કે IRCTCએ એક નિશ્ચિત ટૂર પ્લાન બનાવ્યો છે, જેમાં પ્રવાસીઓને શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ જવાનો મોકો મળશે.

2/6
આ IRCTC પેકેટમાં દાલ લેકમાં શિકારા રાઈડ, ગુલમર્ગમાં કેબલ કારની સવારી અને પહેલગામમાં રોડ ટ્રીપનો પણ સમાવેશ થાય છે. IRCTCની આ યોજના હેઠળ જૂનમાં ચાર ટ્રિપ્સ થશે અને તમામ દિલ્હી એરપોર્ટથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે પહેલી ટ્રીપ 3 જૂને પૂરી થઈ ગઈ છે.

3/6
IRCTCના કાશ્મીર ટૂર પેકેજ હેઠળ, તમે 10 જૂન, 11 જૂન અને 17 જૂને મુસાફરી કરી શકો છો. જો તમે એકલા આ પેકેજ લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 48,740 રૂપિયા ખર્ચવા પડશે. બે લોકો માટેના પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 32,030 છે અને ત્રણ લોકો માટેનું પેકેજ રૂ. 31,010માં ઉપલબ્ધ છે.

4/6
જો તમે બાળકોને સાથે લઈ જાઓ છો, તો તમારે 5 થી 11 વર્ષના બાળક માટે 28,010 રૂપિયા ખર્ચવા પડશે. આમાં બાળકને અલગ બેડ મળશે. જો બાળક 2 થી 4 વર્ષનું છે તો તેનું ભાડું 14,960 રૂપિયા હશે, જેમાં તેને બેડ આપવામાં આવશે નહીં.

5/6
આ પેકેજમાં દિલ્હીથી શ્રીનગરની રાઉન્ડ ટ્રીપ એર ટિકિટ, એસી વાહનોમાં જોવાલાયક સ્થળો, શ્રીનગર અને પહેલગામની હોટલ, હાઉસ બોટમાં એક રાત્રિ રોકાણ અને દાલ લેકમાં શિકારા રાઈડનો પણ સમાવેશ થાય છે. તમને નાસ્તો અને રાત્રિભોજન પેકેજમાં મળશે, પરંતુ લંચ માટે તમારે તમારી પોતાની વ્યવસ્થા કરવી પડશે.

6/6
નોંધનીય બાબત એ છે કે તમારે અરુ ચંદનવારી, બેતાબ વેલી ટ્રીપ, સોનમર્ગમાં થજવાસ ગ્લેશિયર ટ્રીપ, ટેક્સી દ્વારા સોનમર્ગ ઝીરો પોઈન્ટ ટ્રીપ કરવી પડશે, જેનું ભાડું IRCTC દ્વારા ચૂકવવામાં આવશે નહીં. આ સિવાય ગોંડોલા કેબલ કારનું ભાડું પણ પેકેજમાં સામેલ નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget