શોધખોળ કરો

Laser hair removal: રૂંવાટીથી છૂટકારો આપતી લેસર ટ્રીટમેન્ટ શું છે, જાણો તેના ફાયદા અને નુકસાન

અનિચ્છનીય વાળ દૂર કરવા માટે લેસર હેર રિમૂવલની લેટેસ્ટ ટેક્નોલોજીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે તે કેવી રીતે કામ કરે છે? તેના ફાયદા અને ગેરફાયદા શું છે?

પ્રતીકાત્મક તસવીર

1/7

2/7
આ પ્રક્રિયામાં લેસરમાંથી નીકળતી ઉર્જા વાળના છિદ્રોને નિશાન બનાવે છે.લેસર સાધનોમાંથી નીકળતા કિરણો ત્વચામાં જાય છે અને વાળના છિદ્રોમાં જાય છે. આ પછી લેસર એનર્જી વાળમાં મેલેનિન દ્વારા શોષાય છે. આવી સ્થિતિમાં, છિદ્રો ભરાઈ જાય છે અને નવા વાળ અથવા તેમની વૃદ્ધિ અહીં અટકી જાય છે.  ટ્રીટમેન્ટથી સ્કિનની અંદરના ફોલિકલ્સને નષ્ટ થાય છે. જેથી વાળ ઉગવાની પ્રક્રિયા બંધ થઇ જાય છે.

3/7
લેસર ટેક્નોલોજીથી વાળ દૂર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તમારે આમાં ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી.

4/7
લેસર ટ્રીટમેન્ટથી વાળ દૂર કરવું એ ખૂબ જ સરળ અને પીડારહિત પ્રક્રિયા છે જેમાં તમને ઓછો દુખાવો થાય છે.

5/7
લેસર વાળ દૂર કરવામાં પણ અન્ય પ્રક્રિયાઓની સરખામણીમાં ઓછો સમય લાગે છે. વાળ દૂર કરતી વખતે, આસપાસની ત્વચાને ઓછું નુકસાન થાય છે.

6/7
આ ટ્રીટમેન્ટ રુંવાટીનો મૂળિયાથી નાશ કરે છે. તેને લીધે ગ્રોથ બંધ થઈ જાય છે. લેસર ટ્રીટમેન્ટથી તમારી 85 થી 90% રુવાંટી આવવાની બંધ થઈ જાય છે

7/7
જો કે આ ટ્રીટમેન્ટના નુ	કસાન પણ છે, સ્કિન ઇન્ફેકશનનો ખતરો સેન્સિટીવ સ્કિનવાળાને રહે છે. સ્કિન પર લાલાશ આવી શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Embed widget