શોધખોળ કરો
રેબેકા સિડ્રોમના કારણે ઝડપથી તૂટી રહ્યા છે સંબંધો, જાણો શું છે આ બીમારી?
ડિજિટલ અને ડેટિંગ એપ્સના યુગમાં સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. કોઈ ને કોઈ કારણસર સંબંધો અમુક સમયમાં જ ખતમ થઈ જાય છે. આમાંનું એક કારણ રેબેકા સિન્ડ્રોમ છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ડિજિટલ અને ડેટિંગ એપ્સના યુગમાં સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. કોઈ ને કોઈ કારણસર સંબંધો અમુક સમયમાં જ ખતમ થઈ જાય છે. આમાંનું એક કારણ રેબેકા સિન્ડ્રોમ છે. આ એક પ્રકારનો માનસિક તણાવ છે, જે તમને અંદરથી એટલો પરેશાન કરે છે કે સંબંધો નિભાવવા મુશ્કેલ બની જાય છે.
2/5

આ કારણે સંબંધોમાં એટલી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે કે છૂટા પડવા કે બ્રેકઅપ સિવાય બીજો કોઈ ઉપાય જણાતો નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ 'રેબેકા સિન્ડ્રોમ' શું છે, જે પાર્ટનર્સ વચ્ચેનું અંતરને વધારે છે.
Published at : 31 Oct 2024 03:22 PM (IST)
આગળ જુઓ





















