શોધખોળ કરો
Ahmedabad: અમદાવાદને મળશે વધુ એક નજરાણું, પીએમ મોદી આજે કરશે લોકાર્પણ
Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા 300 મીટરના પુલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.
atal bridge
1/9
![આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે.
2/9
![પશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે.
3/9
![ફૂટ ઓવર બ્રિજની ડિઝાઇન અનન્ય છે. તે ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફૂટ ઓવર બ્રિજની ડિઝાઇન અનન્ય છે. તે ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે.
4/9
![તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.
5/9
![આ બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે. 2600 મેટ્રીક સ્ટીલનું વજન છે. બ્રિજના છેડાના ભાગે પહોળાઈ દસ મીટર અને વચ્ચેના ભાગમાં 14 મીટર છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે. 2600 મેટ્રીક સ્ટીલનું વજન છે. બ્રિજના છેડાના ભાગે પહોળાઈ દસ મીટર અને વચ્ચેના ભાગમાં 14 મીટર છે.
6/9
![બ્રીજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ કરવામાં આવ્યું છે. સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ આકર્ષક લુક આપે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બ્રીજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ કરવામાં આવ્યું છે. સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ આકર્ષક લુક આપે છે.
7/9
![બ્રીજના પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન છે. આ પુલ ફક્ત ચાલવા માટે જ બનાવાયો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બ્રીજના પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન છે. આ પુલ ફક્ત ચાલવા માટે જ બનાવાયો છે.
8/9
![74 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
74 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે.
9/9
![પીએમ મોદી આજે સાંજે બ્રીજનું લોકાર્પણ કરશે અને તેની સાથે અમદાવાદનો વધું એક નજરાણું મળશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પીએમ મોદી આજે સાંજે બ્રીજનું લોકાર્પણ કરશે અને તેની સાથે અમદાવાદનો વધું એક નજરાણું મળશે.
Published at : 27 Aug 2022 09:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)