શોધખોળ કરો
Ahmedabad Rain Photo: અમદાવાદના આ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી, AMCમાં ભળ્યા બાદ પણ સમસ્યા ઠેરની ઠેર
Ahmedabad Rain Photo: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રસ્તા ઉપર પાણી ઓસર્યા નથી.
![Ahmedabad Rain Photo: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રસ્તા ઉપર પાણી ઓસર્યા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/0f4d3e40b04bae7e454a3481e3129dcc1688037530789397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેબતપુરમાં પાણી ભરાયા
1/7
![Ahmedabad Rain Photo: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રસ્તા ઉપર પાણી ઓસર્યા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/7c8f621f5ccc0bddfc65d01cebd1efbd606b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ahmedabad Rain Photo: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રસ્તા ઉપર પાણી ઓસર્યા નથી.
2/7
![અમદાવાદના હેબતપુરમાં પણ વરસાદી પાણી ભરાયા છે, લોકો ગોઠણસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/87a7f4d6662cf25c6280ac1ce96b48bdcd9e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના હેબતપુરમાં પણ વરસાદી પાણી ભરાયા છે, લોકો ગોઠણસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે.
3/7
![AMCમાં ભળ્યા બાદ પણ હેબતપુરવાસીઓને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/71422ee0bf508f3b03a0722c4262aacf3d279.jpg?impolicy=abp_cdn&imwidth=720)
AMCમાં ભળ્યા બાદ પણ હેબતપુરવાસીઓને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી નથી.
4/7
![હેબતપુરની શેરીઓ જાણે તળાવ બની હોય તેમ પાણી ભરાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/ecbfbb8986ffcf9047ec13c98d41341ce6674.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેબતપુરની શેરીઓ જાણે તળાવ બની હોય તેમ પાણી ભરાયા છે.
5/7
![લોકોને ઘરની બહાર નિકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/23e25dfd80204795f9ad488427d449ec1878c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકોને ઘરની બહાર નિકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
6/7
![વરસાદી પાણી ભરાવાને કારણે જનજીવન પર માઠી અશર પડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/abadafce90da555c779cd999e0f402dae8c73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદી પાણી ભરાવાને કારણે જનજીવન પર માઠી અશર પડી છે.
7/7
![જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/116b281a737b885b4edf9a99343838e475889.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published at : 29 Jun 2023 04:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)