શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2023: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો, સ્ટાફ મેમ્બરે બોલાવી ગરબાની રમઝટ, જુઓ તસવીરો
Navratri 2023: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આજે નવમું નોરતું છે.
![Navratri 2023: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આજે નવમું નોરતું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/5ac7795a3bf878b64503f6632c1ee231169806202930076_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ એરપોર્ટ પર નવરાત્રિ
1/5
![સમગ્ર ગુજરાત નવરાત્રિના રંગે રંગાયું છે. અમદાવાદ એરપોર્ટમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/3012f1c9253a577a8a9a7f6e718e5ec6369ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સમગ્ર ગુજરાત નવરાત્રિના રંગે રંગાયું છે. અમદાવાદ એરપોર્ટમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/5
![એરપોર્ટમાં આવતા જતા મુસાફરો તેમજ સ્ટાફ્ મેમ્બર ગરબાની રમઝટ બોલાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/af8eedcd7e4699649a6791a048a3f404c72e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટમાં આવતા જતા મુસાફરો તેમજ સ્ટાફ્ મેમ્બર ગરબાની રમઝટ બોલાવી હતી.
3/5
![તમામ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/fefd4eb7396899e77db3e29d2b5a71c0036d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો.
4/5
![એરપોર્ટ પર ગરબા લેતો સ્ટાફ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/58ea869016bc26e376ddb6344fc172713b995.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પર ગરબા લેતો સ્ટાફ.
5/5
![એરપોર્ટ પર ગરબાને વિદેશીઓએ તેમના ફોનમાં કંડાર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/23/8df84d17fdb31c063c21f5802fef54b2e2818.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પર ગરબાને વિદેશીઓએ તેમના ફોનમાં કંડાર્યા હતા.
Published at : 23 Oct 2023 05:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)