શોધખોળ કરો
ATAL BRIDGE : પીએમ મોદીએ અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ અટલ બ્રિજના શાનદાર Photos
PM MODI ATAL BRIDGE : અમદાવાદમાં પીએમ મોદીએ અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું.
PM Modi inaugurated the Atal Footover Bridge in Ahmedabad
1/8

વર્લ્ડના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
2/8

આજે વડાપ્રધાન મોદીએ સાબરમતી નદી પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
Published at : 27 Aug 2022 11:26 PM (IST)
આગળ જુઓ





















