શોધખોળ કરો
President Droupadi Murmu PHOTO: સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપતિ મુર્મુએ રેટિયો કાંત્યો, જુઓ તસવીરો
President Droupadi Murmu PHOTO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ
1/8

President Droupadi Murmu PHOTO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
2/8

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગાંધી આશ્રમમાં રેંટિયો કાંત્યો હતો.
3/8

તેમણે કહ્યું, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પવિત્ર તપસ્થળ સાબરમતી આશ્રમમાં આવીને હું અવર્ણનીય આદર અને પ્રેરણાથી ભરપૂર છું. લાંબા સમયથી, આઝાદીની લડતનું કેન્દ્ર બનેલા આ સંકુલમાં, હું ઊંડી શાંતિ અનુભવું છું. મેં આજે આશ્રમમાં આદરણીય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
4/8

આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દેશની મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં રુચિ ધરાવતી મહિલાઓને મહત્વની ભેટ આપશે.
5/8

મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરતા રાષ્ટ્રપતિ.
6/8

આ તેમણે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
7/8

મંગળવારે રાષ્ટ્રપતિ સ્ટાર્ટ પ્રોગ્રામને ડિજિટલ પ્લેટફોર્મ થકી દેશી મહિલાઓ માટે ખુલ્લો મુકશે.
8/8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ GMERS, ગાંધીનગરથી આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને દીનદયાળ પોર્ટ, કંડલાના અપગ્રેડેશનને લગતી વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજનાઓ માટે ઉદ્ઘાટન કર્યું હતું.
Published at : 03 Oct 2022 07:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
