શોધખોળ કરો
Chandrayaan 3: સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવી ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની ઉજવણી, જુઓ તસવીરો
Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.
મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી
1/8

Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.
2/8

તો બીજી તરફ આજે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. મંદિર,મસ્જીદ અને ગુરુદ્વારાઓમાં પણ ભગવાનને વિશેષ પ્રાર્થના સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનેદન પાઠવવામાં આવી રહ્યા છે.
Published at : 23 Aug 2023 08:34 PM (IST)
આગળ જુઓ