શોધખોળ કરો
In Photos: ગુજરાત ચૂંટણીમાં થઈ કમાની એન્ટ્રી, જાણો કયા દિગ્ગજ મંત્રી માટે કર્યો પ્રચાર
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. ડાયરાથી ફેમસ થયેલા કમાભાઈએ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો

ચૂંટણી પ્રચાર કરતો કમો
1/8

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાની એન્ટ્રી થઈ છે.
2/8

ભાજપે ભાવનગર શહેરમાં પ્રચાર માટે કમાને મેદાનમાં ઉતાર્યો છે. ભાજપનો ખેસ પહેરી કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો.
3/8

વડવા વિસ્તારમાં કાર પર બેસી ડીજેના તાલે કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો. કમાએ લોકો સાથે ઉભા રહીને સેલ્ફી પણ પડાવી હતી.
4/8

ડાયરાથી ફેમસ થયેલા કમાભાઈએ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો
5/8

ડાયરામાં જે રીતે કમાની કારમાં એન્ટ્રી થાય છે તેવી રીતે જ ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી થઈ હતી
6/8

રેન્દ્રનગરના કોઠારિયાના વતની કમાને લોકગાયક કીર્તિદાન ગઢવીના કાર્યક્રમથી ઓળખ મળી હતી.
7/8

હાલ કમાના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાએ એન્ટ્રી કરી દીધી છે.
8/8

ચૂંટણી પ્રચાર કરતો કમો.
Published at : 21 Nov 2022 01:09 PM (IST)
આગળ જુઓ
Advertisement