શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ શેરની કિંમત છે નવી બાઇક જેટલી, જાણો ભારતના મોંઘા શેર
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/21/cfe005fea88f194b8eefe31e1fb96879_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
stockgetty_(1)
1/4
![ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 56930 પર બંધ થયો હતો. સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલા કેટલાક શેરની કિંમત વધારે છે. જે પૈકી અમુક શેરની કિંમત હજારો રૂપિયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 56930 પર બંધ થયો હતો. સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયેલા કેટલાક શેરની કિંમત વધારે છે. જે પૈકી અમુક શેરની કિંમત હજારો રૂપિયા છે.
2/4
![આવો જ એક શેર છે MRF લિમિટેડ. જેની આજ રોજ કિંમત 70549.45 રૂપિયા છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 98,599 અને તળિયું 68,700 રૂપિયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આવો જ એક શેર છે MRF લિમિટેડ. જેની આજ રોજ કિંમત 70549.45 રૂપિયા છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 98,599 અને તળિયું 68,700 રૂપિયા છે.
3/4
![હનીવેલ ઓટોમેશનના શેરની કિંમત રૂ 40,055.40 છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 49,990 અને તળિયું 32,155.55 રૂપિયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હનીવેલ ઓટોમેશનના શેરની કિંમત રૂ 40,055.40 છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 49,990 અને તળિયું 32,155.55 રૂપિયા છે.
4/4
![પેજ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 39,174.35 રૂપિયા છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 941,755 અને તળિયું 26,404 રૂપિયા છે. જોકી બ્રાન્ડ કંપનીની ખૂબ જાણીતી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પેજ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 39,174.35 રૂપિયા છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. 52 સપ્તાહની ટોચ 941,755 અને તળિયું 26,404 રૂપિયા છે. જોકી બ્રાન્ડ કંપનીની ખૂબ જાણીતી છે.
Published at : 22 Dec 2021 04:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)