શોધખોળ કરો

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર અને માણસામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, જુઓ Photos

Gandhinagar News : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગાંધીનગરના પ્રવાસે છે.

Amit Shah in Gandhinagar

1/6
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે  ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ દળના આધુનિકીકરણ અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતા  ગાંધીનગરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ રાજ્ય સ્તરીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર'નું ઉદ્ઘાટન કર્યુ.

2/6
અમિત શાહ દ્વારા જનતાની સુવિધા માટે e-FIR પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ સાથે 10,000 બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને Anti-Human Trafficking Unit ના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા.

3/6
અમિત શાહે  માણસામાં PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનુ ઉદ્ઘાટન કર્યું.

4/6
આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે.

5/6
અમિત શાહે તેમના  વતન માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું નવનિર્મિત ભવન જનતાને અર્પણ કર્યુ. તેમણે કહ્યું, “ મને વિશ્વાસ છે કે વિસ્તારના તમામ નાગરિકો વિશેષ કરીને યુવાનો અહીંથી જ્ઞાન પ્રાપ્ત કરી વિસ્તાર અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે.”

6/6
અમિત શાહે  માણસામાં નગરપાલિકાની વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.

ગાંધીનગર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ

જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા

રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી

EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

Embed widget